________________
૩૪
તત્ત્વાખ્યાન.
અર્થાત્ કથ‘ચિત્ ઐયરૂપ છે. તેમાં કર્મીની સ્થિતિરૂપ કાલ પણ તે કર્મની અન્તર્ગત હાવાથી તેને પણ કથ'ચિત્ કમ થી જાદો માનવાની જરૂર નથી.
ભાવાર્થ—જ્યારે કાલ, સ્વભાવ, નિયતિ અને પુરુ થાય આ ચારે પણ કર્મથી સર્વથા જૂદા જ નથી, તે પછી તેને જૂદા માનવાની શી જરૂર ? અને કથ ચિત્ ભેદને લઇ જૂદા માનવામાં પણ અડચણુ જેવું નથી; કિન્તુ કાર્ય તા પાંચને! સમુદાય મળીને જ કરે છે. એ વાત ખાસ ખ્યાલમાં રાખવી. આ ખુલાસો કથચિદ્ ભેદપક્ષને સમજવા, અને કથ'ચિહ્ન અલેપક્ષમાં તે દરેક કાર્યોમાં કર્મ પોતે જ તે તે રૂપથી કારણ છે. બીજા તેા તેની અન્તર્ગત હોવાથી પૃથક્ રૂપે કારણુ નથી, એ પણ સાથે ભૂલવા જેવુ' નથી. આ વાતની વિશેષ ખુલાસે નયચક્ર, શાસ્ત્રવાર્તાસમુચ્ચય વિગેરે ગ્રન્થે જોવાથી સૂક્ષ્મદ્રષ્ટિવાળાઓને જરૂર થઈ શકશે, ઇતિ શમ્
આસ્રવ તત્ત્વ-નિરૂપણ.
અન્યના કારણરૂપ મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા મન વચન અને કાયાના વ્યાપારરૂપ ચેગે; આ પાંચનું' આસવ
નામ છે.
ભાવાથ –જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, માહ નીય, આયુષ્ય, નામ, ગાત્ર અને અન્તરાય. આ આઠે પ્રકારના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org