________________
૩૨૮
- તસ્વાખ્યાન.
-
પણ સમજવું નહિ, કેમકે આપને સ્વભાવ શબ્દ જ એ છે, કે કર્મની સત્તા સિદ્ધ કરી બતાવે છે. માટે આપ જ બતાવે, આપને સ્વભાવવાદ ક્યાં રહે ? સ્વ અને ભાવની સાથે કર્મધાશ્ય સમાસ કરવાથી સ્વભાવ તે દરેકની ઉપર એકસર
જ્યારે સિદ્ધ થાય છે, ત્યારે સ્વભાવરૂપ કારણમાં કેઈપણ પ્રકારને ભેદ ન હોવાથી એક કાલમાં આખા જગતની ઉત્પત્તિ આપના સ્વભાવવાદ પ્રમાણે કેમ ન થઈ શકે? માટે સ્વભાવ પણ કેવલ અનાદરણીય જ છે, એમ જરૂર માનવું જોઈએ.
પ્ર. તે તે કાલની સહાયતાને લઈને સ્વભાવ જ જગતની ઉત્પત્તિમાં કારણભૂત છે, તે પછી એક કાલમાં આખા જગતની ઉત્પત્તિની આપત્તિ અમારે ત્યાં કેવી રીતે આવી શકે?
ઉo : જ્યારે તે તે કાલની સહાયતાથી સ્વભાવ તમામ કાર્ય કરે છે, ત્યારે તે વિભાવવાદ માનવે જ નકામે છે. કેમકે સ્વભાવથી કેઈપણ કાર્યની ઉત્પત્તિ જ્યારે ન બની શકી, ત્યારે કાલને આશ્રય લે પડે, તે પછી કાલને એકલાને જ કારણ તરીકે માને. સ્વાવવાદ માનવાની શી જરૂર છે? અને તેમાં પણ વક્તવ્ય તે જરૂર રહેવાનું. કારણકે જ્યારે બીજા કારણની અપેક્ષા બીલકુલ નથી, ત્યારે તેવા એકલા બિચારા નપુંસક પ્રાયકાલથી શું? કંઈ પણ કાર્ય થઈ શકવાનું અરૂં? બીલકુલ નહિ.
સમયરૂપ કાલ પણ જ્યારે દરેકની ઉત્પત્તિમાં એકસરખી રીતે કારણુ છે. ત્યારે એક ઘડાની ઉત્પત્તિદશામાં જગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org