________________
૩૨૦
તવાખ્યાન,
-
કરવાને? માટે સ્વભાવને છોડીને બીજા કોઈને પણ કારણ તરીકે માનવાની જરૂર છે જ નહિ. આ વાતને નીચેને લેક પણ ટેકે આપે છેका कण्टकानां प्रकरोति तैक्ष्ण्यं विचित्रभावं मृग-पक्षिणां च । स्वभावतः सर्वमिदं प्रवृत्तं न कामचारोऽस्ति कुतः प्रयत्नः॥१॥
–શાષવાર્તાપુર . ૮૩ बदः कण्टकस्तीक्ष्णः ऋजुरेकश्च कुश्चितः। फलं च वर्तुलं तस्या वद केन विनिर्मितम् ।।१।
– નારપુરા. 9. ૬ ભાવાર્થ-કાંટામાં તીક્ષણપણું, મૃગ-પક્ષિયમાં વિચિત્ર પ્રકારના રંગપણું, બારીના કાંટામાં તીણ જુપણું વિગેરે તથા ફળ ગોળાકાર વિગેરે પરિણામે કહે કોણે બનાવ્યા છે? કોઈએ નહિ, કિ, સ્વભાવથી જ એમ થયા કરે છે, એમ જરૂર માનવું. માટે સ્વભાવ જ દરેક કાર્યોમાં કારણરૂપ છે, બીજું કોઈપણ નહિ.
નિયતિવાદિને અભિપ્રાય. સજાતીય તથા વિજાતીયપણાને દૂર કરી સ્વભાવાનુગતરૂપ દ્વારા જ તમામ પદાર્થો ઉત્પન્ન થાય છે, માટે તમામ હાથે નિયતિપણાને ધારણ કરનાર પદાર્થવિશેષથી ઉત્પન્ન અય છે. લોકમાં પણ તેવી જ રીતે જોવામાં આવે છે. જે તીક્ષણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org