________________
૩૧૪
તત્ત્વાખ્યાન.
પરમાણુનું લક્ષણ.
कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसवर्णगन्धो द्विस्पर्शः कार्यलिङ्गश्च ॥
- षड्दर्शनसमुच्चय पृ. ६९.
ભાવાર્થ—તમામ ભેદની અતે વર્તનારૂ હાવાથી અર્થાત્ જેના એકથી બે ભાગ થઇ શકે જ નહિ, તે અન્ય કહે. વાય; તે અન્ય પરમાણુ દરેકનું કારણ છે અર્થાત્ એ કાઇનુ પણ ચણુકની માફક કાર્યરૂપ નથી અને તે પાતે સૂક્ષ્મ ( આગમગમ્ય ) છે; કેમકે ઇન્દ્રિયાથી તેનુ' પ્રત્યક્ષ ન થતુ હોવાથી કા દ્વારા અનુમેય છે. તે પણ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ નીલ વિગેરે આકારથી અનિત્ય પણ છે. અને તેથી ન્હાવુ' બીજું ફાઈ ન હેાવાથી તેનુ' પરમાણુ એવું સાÖક નામ છે. તેમાં એક રસ, એક ગન્ધ, એક વણુ અને એ સ્પર્શી રહેલા છે. તેનુ કાય દ્વેષણકથી લઇને અચિત્ત મહાન્સ્કન્ધ સુધી જાણવું. આવા ઉપર્યુંક્ત લક્ષણવાળા તથા જેમાં અવયવા ખીલ્કુલ નથી તથા જે આપસમાં અસયુક્ત (છૂટા રહેલા) હાય, તે પરમાશુએ સમજવા. કન્યા તે ઢંચણુકથી લઈને અનન્તાનન્ત પરમાણુઓવાળી વા પર્યન્ત સાવયવ હાય છે અર્થાત તમામ કન્યા સાવયવ ડાય છે. તે કન્યા પ્રાયે લેવા દેવાના વ્યાપારમાં સમથ હાય છે, અર્થાત્ તે દ્વારા લેવું, સુકવુ, આપવુ' વિગેરે કાર્યો થઈ શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org