________________
જૈનદ ન
ઉ॰ જીવ પુàાની ગતિ સ્થિતિમાં અપેક્ષાકારણરૂપ ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય નામના બે પદાર્થો ત્યાં નહિ હાવાથી જીવ પુદ્ગલની ગતિ સ્થિતિ ત્યાં થતી નથી અને ત્યાં જેની ગતિસ્થિતિ ન ઢાય ત્યાં તે પદાથ કેવી રીતે હાઇ શકે ? તે તે સહજ સમજી શકાય તેમ છે અને જ્યારે તેમને સવ'થા અભાવ છે, ત્યારે અવકાશ પણ કોને આપી શકે? લક્ષણ પણ તેવુંજ ખાંધવામાં આવ્યુ છે કે અવગાહ્યમાન પદાર્થીને અવકાશ આપવામાં આકાશ આપેક્ષિત કારણ છે. જ્યારે અવગાામાન પદાર્થ જ કાઇ નથી, તા પછી અવગાહ આપવામાં કારણરૂપ તે કેવી રીતે હોઇ શકે? માટે કાઇપણ દોષના અવકાશ આપનાર આકાશને માનવામાં છે જ નહિ. આકાશ પેાતે સદ્રબ્યાનુ આધાર છે, કોઈનું પણ આધેય નથી એ વાત ખીજા દ્રબ્યામાં નથી; એટલી વિશેષતા સમજવી,
કાલનું' સ્વરૂપ.
અઢી દ્વીપની અન્દર વનાર પરમસૂક્ષ્મ “ જેમાં એ ભાગની કલ્પના થઈ શકે નહિ ” એવા સમયવિશેષનુ કાલ નામ છે. તે કાલ એક સમયરૂપ હાવાથી પ્રદેશના અભાવને લઈને અસ્તિકાય તરીકે સધવામાં આવતા નથી. આ વાતને નીચેના શ્લાક પણ ટેકો આપે છે
૩૦૧
तस्मान्मानुषलोकव्यापी कालोऽस्ति समय एक इह । एकत्वाच्च स कायो न भवति कायो हि समुदायः | १ | - षड्दर्शनसमुच्चय पू. ६५
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org