________________
સમાલોચના આ ગ્રંથના પૂર્વાધમાં ઘણા વિસ્તારથી દર્શાવેલ છે અને તે ગ્રંથ ત્રણ વર્ષ પર પ્રસિદ્ધ થયેલ છે.
ઉત્તરાર્ધમાં એટલે આ ગ્રન્થમાં મીમાંસક તથા જૈન આ પ્રમાણે ક્રમ રાખવામાં આવ્યું છે. આ સંપૂર્ણ ગ્રન્થ લગભગ એક હજાર પૃષ્ણ જેટલે વિરતૃત થસે છે. તેની પ્રસ્તાવના પ્રિોફેસર હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. મુંબઈ નિવાસીએ લખી છે, તે માટે તે ધન્યવાદને પાત્ર છે.
આ ગ્રન્થમાં વિષયે લગભગ બસો જેટલા છે, તે વિષયાનુક્રમણિકા જેવાથી માલૂમ પડ આવશે. આ ઉપરથી પણ આ ગ્રન્થ કેટલે ને કે ઉપયોગી બને છે તે વધે વાચકે વિચારી લેશે. | આતાવિક ગહન ગ્રન્થ લખવા મારા જે પામર પ્રાણી સાહસ કરે છે તે સંભવિત કયાંથી હોય? પરન્તુ ગુરુકૃપાએ ચિંતામણિ રત્ન જેવી અત્યદ્ભુત છે, કે જે મૂર્ખ શિરેમણિને પણ પંડિતરન બનાવવામાં વિલંબ કરતી નથી. મારા માટે પણ તેવી જ બીના બની છે. હું સ્વપ્નમાં પણ નહોતે ધારતે કે દીક્ષા લઈ આવી રીતે અભ્યાસ કરી શકીશ. કારણ એક તે લીંચ જેવા ગામડામાં જન્મ, સુકેળવણીની તે ગંધ પણ ન લીધેલી ને ચૌદમી સદીના સંસ્કારેવાળાને વીસમી સદીનું ભાન જ કયાંથી હોય ? આ ગ્રન્થ લખવા ભાગ્યશાળી થયો છું, તેને હું ગુરુદેવની કૃપાનું જ ફળ સમજુ છું. કારણ કે જ્યારથી પારસમણિતુલ્ય જગતુપૂજય યુગ પ્રધાન શાસનતં સમાન સ્વર્ગસ્થ ગુરુદેવ શાસ્ત્રવિશારદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org