________________
૩૭
I
! =
=
=
...
આ નિમણમાં જે જે ગ્રન્થને આશ્રય લે પડે છે, તેની નામાવવી પણ અંહિ પૃથનું દર્શાવવામાં આવી છે, તેથી જોઈ શકાશે કે કેટલા પરિશ્રમથી ગ્રંથનિર્માણનું કાર્ય કરવામાં આવ્યું છે. આ ગ્રન્થમાં દરેક દર્શન માટે ત્રણ ત્રણ પ્રસ્તાવ રાખવામાં આવ્યા છે અને જેમાં આચાર તથા ત અ૫ છે, તેમાં બે પ્રસ્તાવથી કામ ચલાવી લેવામાં આવ્યું છે.
દરેક દર્શનના પ્રથમ પ્રસ્તાવમાં તેના મન ચાર બીજામાં મન્તવ્ય પદાર્થો અને ત્રીજામાં તે ઉપર સમાલોચનારૂપે વિચાર કરવામાં આવ્યું છે. જો કે વિચારભિનતાને લઈને ઉડે વિચાર કરવા જતાં રસ્થૂલ બુદ્ધિવાળાને કંઈક આક્ષેપ જે પ્રતિમાસ થશે; પરંતુ એકંદર રીતે બની શકયું. ત્યાં સુધી તાત્વિક દ્રષ્ટિથી ખરા ખોટાને વિચાર જરૂર કરવામાં આવે છે.
મૂળ સિદ્ધાંતના અભ્યાસના અભાવે અને તે તે દર્શનના ગ્રન્થનું અધ્યયનરૂપે નિરીક્ષણ કર્યા વિના લખવા બેસવાથી તે હાંસીને પાત્ર થવાય છે–જેમ શંકરાચ ર્યજીએ બ્રહ્મસૂત્રના વિવેચનમાં ૪૮૫મા પૃષ્ટમાં, ભામિની વ્યાખ્યામાં ૪૮મા પૃષ્ટમાં તથા સિદ્ધાંતબિન્દુસ્તાત્ર પૃ. ૨૮૫ ક ૮ મામાં અને સ્વામી દયાનંદજીએ સત્યાર્થ પ્રકાશને બારમા ઉકલાક સમાં જેને માટે જે આક્ષેપ કર્યા છે, તે આના દાખલાઓ છે.
આ ગ્રન્થમાં મુખ્ય છ દર્શનેનું વિવેચન છે. સાંખ્ય, બૌદ્ધ, નાયિક અને વૈશેષિક આ ચાર દર્શનનું વિવેચન તથા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org