________________
૨૭૪
તત્ત્વાખ્યાન.
કિચ અદૃષ્ટના વશથી જલદી ગ્રહણ કરી શકે છે, તે કથન પણ્ ઠીક નથી. કેમકે જ્યારે અષ્ટ પાતે જ અપાઙ્ગલિક હાવાથી આપના મત પ્રમાણે અક્રિય છે. ત્યારે તે બીજાની ક્રિયામાં કારણુરૂપ કેવી રીતે થઇ શકે? જે સ્વયંનપુ સક હોય, તે પુત્રની ઉત્પત્તિમાં જેમ કારણરૂપ થતા નથી, તેમ અદૃષ્ટ પણ નિષ્ક્રિય હાવાથી બીજાની ક્રિયામાં કારરૂપ કદાપિ થઇ શકાતું નહિ. માટે તૈયાયિક લેાકાએ માનેલ પરમાણુરૂપ મન કોઇપણ રીતે માનવા લાયક છે જ નહિ,
મન ન માનનારના અભિપ્રાય.
પૂ॰ મન નામના કોઇપણ પદાર્થ છે જ નહિ. કિન્તુ વિજ્ઞાનવિશેષને જ મન કહેવામાં આવે છે. આવે વિજ્ઞાનવાદીના અભિપ્રાય છે.
ઉ॰ આ કથન પણઠીક નથી. જ્યારે આપના મત પ્રમાણે વત માનકાલિક વિજ્ઞાન પણ માા અર્થના એધ કરાવવામાં સમ થતું નથી. ત્યારે અતીતકાળના પદાર્થના મેધની તા વાત જ શી કરવી? કારણકે વર્તીમાનકાલિક વિજ્ઞાન પશુ ક્ષણિક હાવાથી પૂર્વોત્તર વિજ્ઞાનના સબન્ધમાં ઉત્સાહ વિનાનું છે, તા પછી ગુણ-દોષની વિચારણામાં તથા સ્મરણુ વગેરેના વ્યાપારમાં તે કેવી રીતે સમથ થાય ? અને સ્મરણ પણ પૂર્વમાં અનુભૂત યદા થઇ શકે, પરંતુ અનનુભૂતનુ' નહિ. અને આ વાત આપના એકાંત ક્ષણિકવાદમાં ખીલકુલ અધ એસે તેવી છે જ નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org