________________
૨૬૪
તત્ત્વાખ્યાન.
ઇન્દ્રિચે પેાતાના વિષયમાં વ્યાપાર કરવા માંડે છે. આથી એ સિદ્ધ થયું કે ઇન્દ્રિયાના વ્યાપારમાં મનને વ્યાપાર કારણભૂત છે. જ્યારે એક બીજાના વ્યાપારમાં કાર્ય-કારણભાવના વ્યવહાર છે, ત્યારે તેને ઇન્દ્રિય તરીકે ગણાય જ કેવી રીતે ? તેના ખાસ વિચાર કરશે; માટે મન ઇન્દ્રિયરૂપ નથી.
.
પૂ॰ વાગ્ ખેલવાની ક્રિયામાં નિમિત્ત છે, હાથ લેવાસૂકવાની ક્રિયામાં નિમિત્ત છે, ઉપસ્થ સભગાગ્નિ ક્રિયામાં નિમિત્ત છે, ગુટ્ટા મલના ત્યાગમાં નિમિત્ત છે અને પગ ચાલવાની ક્રિયામાં નિમિત્ત છે. તે પછી આવી રીતે ક્રિયામાં નિમિત્તભત વાક્ તિંગેને ઇન્દ્રિય તરીકે કેમ કહી ન શકાય ? ઋને એમ થવાથી તે ઇન્દ્રિયો પાંચ છે; એ વાત હવામાં ઉડી જવાની. ઉ મે તે ઉપચેગમાં અથવા વસ્તુને પરિચય કરવામાં જે નિમિત્ત હોય, તેને ઇન્દ્રિય કહીએ છીએ; પરન્તુ ક્રિયામાં ત્તિને ઇન્દ્રિય તરીકે ગત નથી. એમ જો જીવામાં આવે તે તમામ અંગોપાંગ, મસ્તક વિગેરે પણ કોઈને કાઇ ક્રિયામાં નિમિત્ત હેાવાથી તેની પણ ઇન્દ્રિયામાં ગણના કેમ ન થઈ શકે ? અને આમ થવાથી તે ઇન્દ્રિચેની સખ્યા ના નિયમ આપ લેાકેાને પણ બિલકુલ રહેવાના નહિ. માટે ઉપયાગમાં જે સાધન હાય, તેને ઇન્દ્રિયા તરીકે ગણવી; ખીજાને બિલકુલ નહિ. ઉપર્યુક્ત લક્ષણવાળી ઇન્દ્રિયાના પાંચ ભે માનવામાં આવ્યા છે. સ્પર્શન, રસન, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રાત્ર. આ પાંચે પણ દ્રવ્ય તથા ભાવરૂપથી એ પ્રકારની છે. તેમાં દ્રન્ચેન્દ્રિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org