________________
૨૬૨
તત્ત્વાખ્યાન. .
વિશેષ તેમ જતિષવિમાન પણ તેમાં રહેનારી વ્યક્તિથી આશ્રિત હેવું જોઈએ, આલયપણું હેવાથી ધર્મ પાળના આલયની માફક, અને જે તે વિમાન ભેગવનાર છે, તેનું નામ જ દેવ સમજવું. આ અનુમાનથી પણ દેવતા છે, તેમ જરૂર માનવું જોઈએ. તથા પૂર્વોકત યુતિથી નારકી પણ છે, તેમ જરૂર માનવું જોઈએ. તે સિવાય ઉત્કૃષ્ટ પુણ્ય-પાપનું ફળ કદાપિ સિદ્ધ થવાનું જ નહિ.
સારાંશ-ઉત્કૃષ્ટ પાપના ફળને ભેગવનાર નારકીને જી હોય છે. અને જઘન્ય તથા મધ્યમ પાપના ફળને ભેગવનાર મનુષ્યો તથા તિર્યચે હોય છે. તેવી રીતે ઉત્કૃષ્ટ પુણ્યના ફળને ભોગવનાર પ્રાચે વૈમાનિક વિગેરેના દેવતાઓ હોય છે. અને જઘન્ય મધ્યમ પુણ્યના ફળને ભેગવનાર પ્રાચે મનુષ્ય તથા તિર્યંચે હોય છે. આ ખાસ ધ્યાનમાં રાખવું.
ઇનિદ્રાનું નિરૂપણ. ઈન્દ્રિયોને અવલંબન કરનારૂં જે નિર્માણ નામકર્મ 1 ગ ર નાક, ગતિ-જાતિ નામકર્મ વિગેરે કમને ઉંસી યેલ જે તે નિી વિશેષ લબ્ધિ, તેને ઈન્દ્રિય કડનાં માવે છે. અથવા રમાત્માને ઓળખવામાં જે સિવિશેષ હોય, તે ઇન્દ્રિય કહેવાય. ભાવાર્થ-જ્યારે આત્મા પિત કરેલ મન વશથી દેવેન્દ્ર વિગેરેમાં તથા મનુષ્ય-તિર્યંચ વિગેરેમાં ઇષ્ટ નષ્ટને અનુભવ કરે છે, ત્યારે ઇન્દ્ર શબ્દથી કર્મ સમજવું. અને તેના ઉદયદ્વારા ઉત્પન્ન થયેલ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org