________________
૨૫૦
તત્ત્વાખ્યાન.
વૃક્ષના અંકુરોની માફક કાય પણુ હોવાથી સુખ-દુઃખનું પણ કારણ અવશ્ય હેાવુ જોઇએ. અને જે તેનુ કારણ છે તેનું નામ જ અદૃષ્ટ અર્થાત્ પુણ્ય-પાપ સમજવુ,
પૃષ્ઠ અનેક પ્રકારનાં ઉત્તમ સ્વાદિષ્ટ અન્ન, માળાએ, ચન્દન, સુન્દરરૂપવાળી સ્ત્રીઓ વિગેરે સુખનું કારણ છે અને સ”, વિષ, કટક વિગેરે ચીજો દુઃખનું કારણ છે. મ વી દેખીતી વસ્તુઆ જ જ્યારે સુખ-દુઃખને સપાદન કરી આપે છે; ત્યારે પુણ્ય-પાપરૂપ અદેશને માનવાની બીજી શી જરૂર રહી ?
ઉ॰ અન્ન, માલા, ચન્દન વિગેરે ભેળની સામગ્રીએ બન્નેને સરખી હોવા છતાં પણ એકને તે દ્વારા મત્યન્ત દુ.ખ થાય છે, અને બીજાને તેથી ધણુ સુખ થાય છે; તેનુ શું કારણ ? તે જણાવશે. તથા બન્ને જણાએ સાથે દુધપાક વિગેરે ચીજોનાં ભેજન કરવા છતાં એકને અજીણુ, ઉલટી, ઝાડા વિગેરે થવાથી અહુ જ દુઃખ ઉત્પન્ન થયુ, અને બીજાને તેને પરિપાક થવ થી મનમાં ઘણા પ્રમાદ થયે જ્યારે આવી રીતે ફળમાં વિશેષતા જોવામાં આવે છે, ત્યારે તેનું કાણું ભવસ્ય માનવું જોઇએ અને જે તેનું કારણ છે, તેનું નામ જ પુણ્ય-પાપ સમ જવું. અથવા કારણના અનુમાનથી કાર્યનું અનુમાન કરવામાં આવે છે. ખેતી વિગેરે ક્રિયાની માફક કારણપણુ' હાવ થી દાન, શીલ, તપસ્યા, ત્યા વિગેરે શુભ ક્રિયાનું અને હિં‘સા, અસય વિગેરે અશુભ ક્રિયાનું ફળ હોવું જોઇએ અને જે તેનુ ફળ છે, તું નામ જ અદૃષ્ટ સમજવું.
પૂ॰ જેમ ખેતી-વાડી વિગેરે ક્રિયાનું ફળ દઉં.... ચાખ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org