________________
જનન.
પુણ્યાનુબન્ધિ પુણ્ય કહેવામાં આવે છે. અથવા જન્માંતરમાં પુણ્યનાં સાધનેને મેળવી આપનાર પુણ્યને પુણ્યાનુબન્ધિ પુણ્ય કહેવામાં આવે છે.
૨૪૩
ભવાન્તરના જે પાપથી દુઃખ ભોગવતાં છતાં પણ જીવ જીવનને મલિન ન કરતાં ધમ સાધન કાર્યોમાં ઉદ્યમી ખરાખર રહ્યા જ કરે; તેવા પાપને પુણ્યાનુબન્ધિ ષાપ કહેવામાં આવે છે, આવું પાપ જીંદગીમાં ગરીબાઇ વગેરે દુ:ખ આપવા છતાં પણ જીવનને પાપી બનાવવામાં નિમિત્તભૂત ન હેાવાથી ભવાન્તરમાં પુણ્ય-સપાદનનુ કારણ બની જાય છે. સારાંશ ભવાન્તરમાં પુણ્યનાં કાર્યો કરવામાં હરકત ન કરનાર જે પાપ, તે પુણ્યાનુન્ધિ પાપ કહેવાય.
ભવાન્તરમાં જે. પુણ્યથી સુખ ભોગવતાં પાપની વાસનાએ વધતી જ જાય અને જીવ અધમનાં કાર્યો કર્યાં જ કરે, તેવા પુણ્યને પાપાનુબન્ધિ પુણ્ય કહેવમાં આવે છે. અર્થાત્ જન્માંતરમાં પાપ-સૌંપાદન કરી આપનાર પુણ્યને પાપાનુબન્ધિ પુણ્ય કહેવામાં આવે છે.
જન્માંતરમાં એકઠાં કરેલ જે પાપથી ગરીબાઇ વિગેરે દુ:ખે. ભેાગવવાની સાથ પાપ કરવાની બુદ્ધિ તે વધતી જ જાય, જીવ અધર્મીનાં કાર્યોમાં ખૂબ ઉદ્યમ કરે; એવા પાપને પાપાનુ અન્ધિ પાપ કહેવામાં આવે છે.સારાંશ-જન્માન્તરને માટે પાપના પાટલાને અન્ધાવનાર જે પાપ તે પાપાનુબન્ધિ પાપ જાણુવુ,
Jain Educationa International
હવે ચાલતી વાત ઉપર આવીએ છીએ. ઉપર્યુક્ત અદૃ ને લઈને ચા, સત્ય વગેરે પાળનારને દાર:પણાની પ્રાપ્તિ
For Personal and Private Use Only
www.jainelibrary.org