________________
૨૪૦
તવાગ્યાન,
છે, અમુક મુક્ત છે.એ વ્યવહાર પણ કેવી રીતે થઈ શકવાને? માટે એકવવાદ તે આકાશપુષ્પ-સમાન સમજ, તેને વિશેષ વિચાર વેદાન્તદર્શનની સમાચનાના પ્રતાવમાં કરવામાં આવેલ હોવાથી અત્ર દિગદશન માત્ર કરવામાં આવેલ છે. માટે રિક શરીરમાં આત્મા જૂદા જૂદ છે. માજ ખ્યાલમાં રાખવું
આ વાતને માનનાર સાંખ્ય, નૈયાયિક, વશેષિક વિગેર દશ નકારી પણ આત્મા અનન્ત માને છે અને તેમ માન્યા સિવાય કઈ પણ પ્રકારની વ્યવહારિક યા પારમાર્થિક સિલિ થઈ શકવાની નહિ.
પગલિક અટવા વિશેષણનું વિવેચન
તીર્થકરપણું, સ્વર્ગની પ્રાપ્તિ વિગેરે કાર્ય સંપાદનમાં જીવની સાથે સંબદ્ધ એવાં પ્રશસ્ત કર્મ પુદગલનું ધર્મનામ સમજવું; નરક, તિર્યંચ, દુખી, દરિદ્ર, રોગ, શોકી, વિગેરે કાર્યપાદનમાં છવની સાથે સંબદ્ધ એવા અપ્રશસ્ત કર્મોના પાગલનું અધમ નામ છે. અને આ ધમધર્મનું શાકમાં અદઈ એવું નામ આપવામાં આવેલ છે.
પૂ૦ જગમાં અદકે વસ્તુ કઈ છે જ નહિ, તે પછી આત્મા પદગલિક અદણવાળા છે, એમ કેવી રીતે કહી શકાય?
ઉ૦ શું પરકી ન હોવાથી અદષ્ટ નથી એમ કહે છે? યા પ્રત્યક્ષ દેખાવાપણું નહિ રહેવાથી નથી એમ કહી છે? અથવા વિચાર કરતાં સિદ્ધ થતું નથી માટે અદષ્ટ નથી એમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org