________________
તેવાખ્યાન,
પરંતુ ગાંગનું સેવન, મેક્ષની પ્રાપ્તિ વિગેરે સમજવું નહિ. આહારક શરીરનું પ્રજન-સૂમ, વ્યવહિત એવા ગહન પદાર્થ વિષયક સંશય દૂર કરે. તેજસનું પ્રજન-આહારને પચાવ, શાપ અને અનુગ્રહ વિગેરે છે. કાણનું પ્રજનભવાન્તરને પ્રાપ્ત કરાવવું, સાથે ગમન કરવું, નિરન્તર સાથે જ રહેવું, ઉપગ રહિતપણું વિગેરે છે.
પ્રમાણુના સંબંધમાં સર્વથી મેટું ઔદ્યારિક હોય છે, તેથી હાનું ક્રિય શરીર, તેથી ન્હાનું આહારક અને તેજસ-કાશ્મણ તે સર્વથી સૂક્ષમ હોય છે.
દારિક શરીર કરતાં વૈકિયશરીર અસંખેય ગુણ વધારે વર્ગણાથી બને છે, તે કરતાં અસંખ્ય ગણી વધારે વણથી આહારક શરીર બને છે. તથા તૈજસ અને કાર્પણ તે કરતાં અનન્ત ગુણ વધારે વર્ગણાથી બને છે.
દારિક શરીરને ડામાં થેડે કાળ અનતમુહૂર્તને છે, અને વધારેમાં વધારે ત્રણ પાપમાને છે, બાકી તમામ મધ્યમ સમજો અને ત્રણ પાપમને કાળ પણ દેવકુફ તથા ઉત્તરકુરૂના યુગલિકને આશ્રયથી જાણવે, તમામને લઈને નહિ. વૈકિયને ઉત્કૃષ્ટ કાળ તેત્રીસ સાગરોપમને જાણ અને જઘન્ય દશ હજાર વરસને જાણ તૈજસ-કાશ્મણને કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનન્ત છે અને ભવ્યની અપેક્ષાએ અનાદિયાન્ત છે.
આટલું પ્રસંગોપાત્ત શરીર સંબંધી વિવેચન કર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org