________________
તવાંખ્યાન,
આપને કયા ગુરૂએ કરાવ્યું? માટે આપ લેક અનુભવથી પણ બિલકુલ રહિત થઈને ખોટી દલીલ કરી શા માટે પિતાના વખતને ગુમાવી નાખે છે? આથી એ ભાવ નીકળે કે આ ત્માને શરીરરૂપી ઘરમાં પ્રવેશ કરવામાં કંઈપણ અડચણ નથી અને કથંચિત્ મૂર્ત પણું તે જ્યાં સુધી કમને સંબંધ છે, ત્યાં સુધી સંસારિ આત્મામાં અમને અભીષ્ટ છે. કિંચ આત્માને શરીરપરિમાણ માનવામાં જે બાલ્યાવસ્થા શરીરવાળે હોય તે યુવાવસ્થાવાળે કેવી રીતે થઈ શકે? તેના ઉત્તરમાં યુવાવસ્થા શશિરપરિમાણવાળા આત્માને બાલ્યુશરીર-પરિમાણને કર્થચિત્ ત્યાગ થાય છે, તે પણ સર્વથા વિનાશ થતો ન હોવાથી ઉલ્લુણાવસ્થાના ઉત્પાદવાળા સપની માફક કંઈપણ જાતની અનુપપત્તિ છે જ નહિ. તે પછી વધ્યાપુત્ર સમાન પરલોકના અભાવની તે વાત જ શી કરવી ? પર્યાયથી કથંચિત અનિત્ય છે, તે પણ દ્રવ્યથી શાશ્વત હોવાથી આત્માને શરીરપરિમાણ માનવામાં જ તમામ પ્રકારની વ્યવસ્થા ઘટી શકવાની, બીજામાં નહિ. અનુમાન પ્રમાણ પણ શરીર પરિમાણ આત્માને સિદ્ધ કરવા તૈિયાર છે. ચેતનપણું હોવાથી આત્મા વ્યાપક નથી, જે જે
વ્યાપક હોય છે, તે તે અચેતન હોય છે. જેમ આકાશ, ધર્માસ્તિકાય વિગેરે. અને આત્મા તેન હેવાથી વ્યાપક પણ નથી એ ખૂબ ખ્યાલમાં રાખવું. તથા જ્યાં જેના ગુણોની ઉપલબ્ધિ થતી હોય, ત્યાં જ તે વસ્તુને માનવી જોઈએ, બીજે નહિ, જેમ ઘડામાં રૂપ વિગેરેની ઉપલબ્ધિ જેટલા માં હોય તેટલામાં ઘડાને માનવામાં આવે છે તેમ આત્માના જ્ઞાન, દર્શન, સુખ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org