________________
જૈનદર્શન
૨૨૭
- ..
..
ક
=
-
-
-
-
-
-
-
- - -
-
-
- -
-
-
દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, નરકગતિ વિગેરે તમામ સંસારભરના સુખ-દુઃખને અનુભવ એક કાળમાં એક ભવમાં થવા જોઈએ.
અદષ્ટના વશથી અમુક ભવને છે 5 શરીરને અનુફૂલ પુદ્ગલેને જ સંગ થાય છે, બીજાને નહિ માટે એક ભવમાં તમામ ગતિના સુખ-દુખના અનુભવની પ્રાપ્તિ પ્રસંગ છે જ નહિ.
' ઉ. અદષ્ટ પણ પુદ્ગલસમુદાયરૂપ હેવાથી આપના મતમાં આત્મા વ્યાપક છે અને અદષ્ટના પુદ્ગલ પરમાણુઓ. પણ જ્યારે સર્વત્ર સર્વદા વિદ્યમાન છે. ત્યારે તે તમામ અદષ્ટને પણ સંબન્ધ થવાથી એક ભવમાં તમામ ભવના સુખદુઃખને અનુભવ કેમ ન થઈ શકે ? માટે આપની વ્યાપકતા કોઈપણ રીતે ઇચ્છવાયેગ્ય નથી.
કિંચ “વ્યાપક નહિ માનવામાં અનેક દિશાઓમાં અને અનેક દેશમાં રહેલા પરમાણુઓની સાથે સંગ કદાપિ થવાને નહિં.” વિગેરે કથન પણ પિતાના ઘરમાં બેસી બાલકને સમજાવવા લાયક છે. કેમકે અમે તે અનેક દિશાઓમાં અને અનેક દેશમાં રહેલા પરમાણુઓની સાથે જ્યારે સંગ જ માનતા નથી, ત્યારે આપત્તિ કેવી રીતે આવી શકે ? કારણ કે જે ક્ષેત્રને અવગાહિને જે વ્યકિત રહેલી હોય, ત્યાં સ્થિત રહેલી કમ ની વણાએ જ મિથ્યાત્વાદિ કારણસમુદાયને લઈને આત્માની સાથે સંબદ્ધ થઈ શકે છે. એવી અમારી માન્યતા છે. તે પછી આપના વધ્યાપુત્ર સમાન ઉપર્યુકત કથન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org