________________
જૈનદર્શન.
ન
ક્રમના ભાગ આખા જગતને કેમ ન મળે ? તેના પણ વિચાર કરો, કારણ કે જ્યારે અકર્તાપણુ દરેકમાં સમાન છે, ત્યારે એક તેના ભાગ કરે અને ખીજે ન કરે તેનુ શું કારણ ? માટે આવા પ્રકારની અનેક વિપત્તિયાથી બચવાની ખાતર જેમ ભ્રાતાપણ માનવામાં આવે છે; તેમ કર્તાપણ પણુ જરૂર માનવુ એઈએ.
આત્મામાં વ્યાપકતાનું નિરાકરણ,
સૂક્ષ્મ, બાદર વિગેરે જે જે નામકમના ઉદયથી જેવા જેવા પ્રકારનું શરીર પ્રાપ્ત થયેલ હોય; તેવા તેવા પ્રકારના શરીરમાં રહેતા હોવાથી આત્માને શરીરપરિમાણવાળા કહે વામાં આવે છે.
પૂ॰ આત્માને વ્યાપક માનવામાં ન આવે તે અનેક દિશાએમાં અને અનેક દેશમાં રહેલા પરમાણુઓની સાથે સચોગ કદાપિ થવાના નહિ. અને તે સિવાય માદ્ય ક્રમના અભ્રાવ થવાને અને તેના અભાવથી અન્તિમ સયેાગના પણ અભાવ, અને તે ન હાવાથી શરીરના પશુ અભાવ થવાથી હંમેશાં દરેકને મેક્ષ મળવાના.
૨૩૨૫
કિચ કદાચ કોઇપણ પ્રકારથી શરીરની ઉત્પત્તિ માનવા છતાં પણ દરેક અવનિમાં પ્રવેશ કરતા હોવાથી આત્મા પણ સાલયવ થવાના અને તેમ થવાથી ઘટ-પટ વિગેરેની માર્ક કાચ પણ ગાવવાથી તેમાં અનિત્યતા જરૂર આવવાની અને જે અનિત્ય હોય તેના વિનાશ થવાથી આત્માના જ મલાવ થવાના.
15
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org