________________
ચર
હવે આ પ્રસ્તાવના પૂર્ણ કરવામાં આવે તે પૂર્વે પાઠક—વયંને એક ભલામણ કરવી ઉચિત સમજુ છુ, તે એ છે કે ‘કોઇ પણ વિદ્વાન કાઇ પણ દર્શનમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાન્તાનુ ખ’ડન કરવા તૈયાર થાય, તે પહેલાં તેણે તે દનને તેના અધ્યાપક પાસેથી પૂર્ણ અભ્યાસ કરવા જોઇએ’ એ વાતને આ ગ્રન્થકાર પશુ સ'મત હેાવાથી આ ગ્રન્થકારે સ્વ-પર-ઉપકારાર્થે રચેલા, છએ દનાનાં તત્ત્વાના સ્પષ્ટીકરણથી મનેામહક એવા આ તત્ત્વાખ્યાનનામક ગ્રન્થમાં પોતાના વિચારાથી ભિન્ન અને કદાચિત્ વિરુદ્ધ વિચારી પણ દષ્ટિગોચર થાય તા તેથી હશ્કેરાઈ ન જવું'. પરન્તુ તેના ઉપર તુલનાત્મક દૃષ્ટિએ નિષ્પક્ષપાતપુરરસર વિચાર કરવો. કેમકે ‘ મારૂ તે સાચુ'' એ સિદ્ધાંત વિશ્વમાન્ય થયે નથી અને થવાના નથી; પરંતુ સાચું તે મારૂં' એ સિદ્ધાંતને સ્વીકારવા સહુ કાઇ સદા તત્પર જ હાય એમાં કહેવું જ શું?
અંતમાં સમસ્ત જગત્ને શાંતિ મળે અને તેનું કલ્યાણુ થા; એવી અભિલાષા શ્રીમાનતુ ંગસૂરિ કૃત નિમ્ન-લિખિતખટારાષ્ટ્રી મળશાહી, ગું: રાંતિઃ । युगादीशः श्रियं कुर्याद्, विलसत्सर्वमंगलः ।
""
—પદ્યદ્વારા પ્રદર્શિત કરી હું અત્ર વિરમું છું.
હીરાલાલ રસિકદાસ
}
કાપડિયા.
સેન્ટ ઝેવિયર કાલેજ, મુંબાઇ. વીરસ વત્ ૨૪૫૧, કાર્તિક શુકલ પ્રતિષદ્.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org