________________
જેનદર્શન.
૨૦ë
શુભાશુભ કમરને કરનાર હોવાથી તે કર્તા કહેવાય છે. સુખ-દુઃખ વિગેરેને અનુભવ કરનાર હોવાથી તે ભેકતા કહેવાય છે. આયુષ્યકર્મ તથા ગતિ, જાતિ અને સૂક્ષમ-આદર નામકર્મના ઉદયથી જેવું શરીર પ્રાપ્ત થાય, તેટલા માત્રમાં વ્યાપ્ત હોવાથી સ્વદેહપરિમાણુ કહેવાય છે અને તે પણ દરેક શરીરમાં જુદે જુદે હોવાથી પ્રતિક્ષેત્રભિન્ન કહેવાય છે, તથા પદગલિક કર્મને આધીન હોવાથી પાગલિક અદષ્ટવાળ પણ છે. આ સંક્ષેપથી આત્માનું લક્ષણ સમજાવવામાં આવ્યું. હવે વિસ્તારથી દરેક વિશેષણનું વિવેચન કરવામાં આવે છે. ચેતન્યસ્વરૂપ અને પરિણામી આ બે વિશેષણની
સાથેકતા. આત્માના લક્ષણમાં ચિતન્યસ્વરૂપ અને પરિણામિ એવાં બે વિશેષણે આપેલાં હોવાથી આત્મા જડસ્વરૂપ છે, અને ફટસ્થ નિત્ય છે અર્થાત્ સર્વદા નિત્ય છે.” આવી રીતે માનનારાનૈયાયિક લેકેને મત ચુકિતવિરુદ્ધ છે, એ સૂચવવામાં આવ્યું. જેના મતમાં આત્મા ઉપગસ્વરૂપ નથી, તેના મત પ્રમાણે આત્માને માનવા છતાં પણ પદાર્થજ્ઞાન તે કદાપિ થવાનું નહિ, કારણકે આકાશની માફક તે પણ અચેતન છે.
પૂ. ચૈતન્યસ્વરૂપવાળે આત્મા છે, એમ અમે બિલકુલ માનતા નથી, કિન્તુ ચતન્યને સમવાય જેમાં હોય તેને આત્મા કહેવામાં આવે છે. જ્યારે આ પ્રકારની અમારી માન્યતા છે ત્યારે અમારા મતમાં આત્મા જડવરૂપ છે, એ જે બેટ આક્ષેપ કરે, તે કેટલી બધી અજ્ઞાનતા કહેવાય?
14
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org