________________
૨૦૪
તત્ત્વાખ્યાન.
ગના ચા સમવાયને અથવા સામાન્યને કે વિશેષના નિષ કરવામાં આવે છે; પરંતુ તેના સર્વથા અભાવ જ છે, એમ કદાપિસમજવુ* નહિ, જેમ ‘ ધર્મ પાળ ઘરમાં નથી ’ એ વાક્યશ્રી વિદ્યમાન ધમ પાળ ઘરમાં ન હાવાથી ઘરની સાથે અત્યારે તેના સ‘ચેાગ નથી, એમ સમજવાનુ છે; પરંતુ ખીજે ઠેકાણે પણ નથી એમ કાપિ જાણવું નહિ. કારણ કે કારણવશથી તે બહાર ગયેલા ડાવાથી ઘરવાળાને પુછવામાં આવ્યુ કે ધર્મ પાળ ઘરમાં છે ?’ ત્યારે તે લેાકાએ ઉત્તરમાં જણાવ્યુ કે તે ઘરમાં નથી.’ એતાવતા કાઇપણ ઠેકાણે નથી; એ વાત કયાંથી આવી ? સયેાગના નિષેધનું આ ઉદાહરણ સમજવુ',
તથા ‘ખર-વિષાણુ નથી' એ વાક્યથી ખર પણ વિદ્યમાન છે અને ગાય વિગેરેમાં શિ’ગ ુ· પણ વિદ્યમાન છે, પર’તુ ગધેરાની સાથે શિંગડાના સમવાય ન હેાવાથી જણાવવામાં આવ્યું કે ખરિવષાણુ નથી. એતાવતા ખર તથા શિગડાને સથા અભાવ કદાપિ સમજવા નહિ. આ ઠેકાણે શિ’ગડાના સમવાયના ગધેડામાં નિષેધ સમજવા.
તથા ‘ ખીજો ચંદ્રમા નથી ’ આવા લૈાકિક વાક્યથી એ સમજવાનું છે, કે વિદ્યમાન ચંદ્રની અંદર ખીજા ચંદ્રની સત્તાના નિષેધ કરાતા હેાવાથી ચદ્રની અંદર સામાન્યના નિષેધ સમજવા, પરતુ ચંદ્રના અભાવ ખિલકુલ સમજવા નહિ.
તથા ઘડા જેવડાં મેાટાં મેાતી નથી' એ વાયથી માતીની અંદર ઘડાના જેવ ુ' મેઢુ પરિમાણ નથી એ નિષેધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org