________________
જૈનદર્શન
૧૯૪
-
-
-
- - - -
-
-
- -
-
-
-
-
-
-
-
- -
-
માન્યતા છે, ત્યારે સમજ્યા સિવાય દેષ આપવા તૈયાર થવું, તે કેટલી બધી અજ્ઞાનતા ગણાય ? ' ઉતમારા મતમાં પૃથ્વી વિગેરે પાંચ ભતે ગેઠવાઈ શ્વાસેચ્છવાસ લેવાની શક્તિવાળાં બને છે, એ વાતની ઉ૫પત્તિ જ વધ્યાપુત્ર જેવી છે તેનું જરા સ્પષ્ટીકરણ કરવામાં આવે છે
શરીરને આકાર શું પૃી વિગેરે પાંચ ભૂતોથી બને છે ? અથવા બીજી વસ્તુના નિમિત્તથી બને છે? અથવા કારણ વિના પણ બને છે? આ ત્રણ પ્રશ્ન પુછવામાં આવે છે, તેમાં જે પ્રથમ પક્ષ માનવામાં આવે તે પૃથ્વી વિગેરે પાંચભૂતની સત્તા સર્વત્ર હોવાથી તમામ ઠેકાણે શરીરે સિવાય બીજું કાંઈ પણ લેવામાં ન આવવું જોઈએ અને એમ તે બિલકુલ છે જ નહિ. માટે પ્રથમ પક્ષ અનાદરણીય સમજ, તેના બચાવની ખાતર બીજે પક્ષ માનવામાં આવે તે “ભત સિવાય પણ બીજી વસ્તુના નિમિત્તથી શરીરને આકાર બને છે આ અર્થ થવાને, ત્યારે તે આત્મા જ સિદ્ધ થવાને કારણ કે આપના મત પ્રમાણે તે પાંચ ભતે સિવાય બીજી કઈ પણ ચીજ છે જ નહિ, ત્યારે બાકી કઈ ચીજ રહી? કે જેના નિમિત્તથી શરીર બને છે એમ કહી શકશે ? માટે કહે, આ મા માન્યા સિવાય બીજું નિમિત્ત સિદ્ધ થાય એવું છે ખરું? અર્થાત બિલકુલ નહિ, માટે બીજે પક્ષ પણ માની શકાશે નહિ. હવે રહ્યો ત્રીજો પક્ષ, તેને માનવામાં તે શ્વાસે છુવાસવાળા શરીરની સત્તા જ નિરંતર હેવી જોઈએ, કદાપિ શરીરને નાશ થ જ ન જોઈએ; કેમકે “ નિત્યં નામનરર્થ વા દેતોજાનાર છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org