________________
૧૮૮
તેવાખ્યાન,
ધન
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
---
-----
--
-
ગયા બાદ પણ તેજના અભાવમાં કૃમિ વિગેરે જતુઓ પેદા થાય છે, તેનું શું કારણ? કારણ કે આપના મતમાં તે જ્યાં પાંચભૂતને સંપૂર્ણ સમુદાય હોય, ત્યાં જ ચેતના ઉત્પન્ન થાય છે અને મૃતશરીરમાં તે વાયુ અને તેજ બંને ભૂત છે જ નહિ આલી ત્રણ ભૂત જ બાકી છે, તે પછી કીડા વિગેરે જંતુઓની ઉત્પત્તિ શાથી થાય છે તે પણ ખાસ સમજાવવું જ પડશે. કિસ આપને નિયમ પણ આમ થવાથી ખંડિત થઈ ગયે; માટે આપ જ બતાવે કે ચેતનાને કઈ પણ રીતે શરીરના ધર્મ તરીકે માની શકાય તેમ છે ખરું?–અર્થાત બિલકુલ માની શકાય તેમ છે જ નહિ. અપરંચ ચિતન્ય ભૂતમાત્રનું કાર્ય છે એમ પણ કદાપિ માની શકાય તેમ નથી.એમ માનવાથી તે તમામ ભતેનાં કાર્યો ચૈતન્યરૂપ હેવાથી જડ અને ચેતનને ભેદ બિલકુલ રહેવાને જ નહિ. કિંચ કે પુત્ર વિનાને, કેઈ સ્ત્રી વિનાને, કઈ પિતા વિનાને અને કઈ પતિ વિનાનું પણ રહેવાનું જ નહિ, કેમકે ચિતન્યરૂપ હેવાથી ઘટ, પટ વિગેરેમાં થી કઈને કઈ ચીજ પિતા, પુત્ર, સ્ત્રી વિગેરે સંબન્દિ તરીકે ગ્રહણ કરી લેવાય. ત્યારે કહે, તમારા મતમાં કેવી મજા છે ! વાહ ધન્ય છે ! તમને, કે જેની ઘટ-પટાદિ ચીજે પિતા-પુત્ર હોય ત્યાં ખામી જ શાની હેય ? માટે અમે આપના આવા વિચારેને તે કોઈ પણ રીતે સંમત થઈએ તેમ નથી.
પૂ. જે પૃથ્વી વિગેરે પાંચ ભૂતે શરીરના આકારે ગેઠવાઈ શ્વાસે શ્વાસ લેવાની શક્તિવાળા બની જાય છે તે તેમાં જ ચેતનાશક્તિ પેદા થાય છે, બીજામાં નહિ. જ્યારે આવી અમારી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org