________________
જૈનદર્શન.
આવ્યા ? તે જણાવશે.તથા સાથે સાથે આપના મતના પણુ લેપ થવાના તેના મચાવની ખાતર ખીજો પક્ષ માનવામાં આવે તે ખાલી ભૂતા જ રહેવાના. સ્વભાવ તા હવામાં ઉડી જવાના અને જ્યારે તમામ ભૂત સરખા જ છે; ત્યારે શરીરમાં મળેલા ભૂતામાં ચૈતન્યશક્તિ છે અને ઘટમાં મળેલા ભૂતસમુદાયમાં નથી એમ ખેલાય જ કેવી રીતે ? તેના વિચાર કરશે.
કિચ, જો ચતન્યને પાંચ ભૂતનુ` કા` માનવામાં આવે તે મૃતાવસ્થામાં પણ પાંચ ભતાની વિદ્યમાનતા હેાવાથી ચૈતન્યની ઉપલબ્ધિ જરૂર થવી જોઈએ; છતાં કોઈને થતી તે નથી, માટે તેને તેના ધર્મ તરીકે મનાય જ કયાંથી ? અપરચ, જેમ જલધારણપણું વિગેરે ઘટના ગુણેા ઘટની વિદ્યમાનદશામાં જોવામાં આવે છે અને તેની અભાવદશામાં જોવામાં આવતા નથી; માટે જલધારણપણુ વગેરેને તેના ધર્મ તરીકે માનવામાં આવે છે, અને લાવણ્ય, સુકેમળતા, કુળતા, જાડાપણું ગરપણું, શ્યામપણું વિગેરે જે જે શરીરના ધર્મો છે, તે તે શરીરની વિદ્યમાનતામાં જોવામાં આવે છે,.કિંતુ ખાળીને ભસ્મ કરવાથી તેમાં જોવામાં આવતા નથી; માટે તે ધર્મો શરીરના છે; એમ જેવી રીતે માનવામાં આવે છે,તેવી રીતે જો ચૈતન્યશકિત પણ તેના ધરૂપ હોય તે મૃતાવસ્થામાં પણ શરીરની વિદ્યમાનતા હોવાથી તે ત્યારે પણ જરૂર પ્રત્યક્ષ થવી જોઇએ; છતાં તે પ્રત્યક્ષ તા થતી નથી માટે ચેતનાશક્તિ શરીરના ગુણુ નથી, કિંતુ ખીજાના શુ શુ છે એક ખાસ માનવું જોઈએ અને જેને તે શુષુ છે; તેને જ આત્મા સમજવા.
Jain Educationa International
૧૮૨
For Personal and Private Use Only
www.jainelibrary.org