________________
૧૯૦
તત્ત્વાખ્યાન.
અનાવવાથી જેમ માદનશક્તિ આવે છે, તેમ પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ આ પાંચ ભૂતાને એકઠા કરવાથી ચૈતન્યશિત આવે છે; માટે પાંચ ભૂતાના ધર્મ ચૈતન્યશકિત છે એ વાત જરૂર માનવી જોઇએ.
ઉ૰ ‘ ચૈતન્યશક્તિ પાંચ ભૂતાના ધરૂપ છે ’ એવું જો માનવામાં આવે તે જ્યારે તે પાંચે જૂદા જૂદા છે, ત્યારે ઇન્દ્રિ ચેના તેની સાથે સમ્બન્ધ થવા છતાં પણ કેમ જોવામાં આવતી નથી; જેમ રૂપ, રસ, ગન્ધ અને સ્પ વિગેરે જેટલા તેના ગુણા છે, તે તમામ ઇન્દ્રિયગાચર છે તેમ ચૈતન્ય પણ તેના ગુણુ હાય તે। ઇન્દ્રિયા દ્વારા તેના અનુભવ જરૂર થવે જોઇએ; અને તે દ્વારા તેના અનુભવ તે સ્વપ્નમાં પણુ થતા નથી, માટે ચૈતન્યશક્તિ એ પાંચ ભૂતાના ધર્મ નથી એમ માનવામાં કઈ અડચણ રહેલી છે ?
પૂ॰ પાંચ ભતાની દર ચૈતન્યશકિત શક્તિરૂપથી રહેલી હાવાથી સ્થૂલ-ષ્ટિવાળાઓને જોવામાં ન આવે એતાવતા નથી એમ તો કદાપિ કહી શકાય જ નહિ.
૯૦ ચૈતન્યશક્તિ શુ વન્ધ્યાપુત્રની માફક નથી, એથી જોવામાં આવતી નથી ? અથવા પિશાચ વિગેરેની માફક તેમાં સામર્થ્ય જ એવુ છે કે ખીજે તેને જોઇ શકે જ નહિ માટે જોવામાં આવતી નથી ? આવા પ્રકારની શંકા તા બુદ્ધિમાનેને જરૂર થવાની. કિચ શક્તિરૂપે તેમાં ચેતના છે એ વાત સાગન ખાઈ સમજાવવા લાયક છે, માટે શક્તિરૂપે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org