________________
જૈનદર્શન.
जीवास्तिकायस्त्रिधा बडो मुक्तो नित्यसिद्धश्वेति । पुदुगलास्तिकायः षोढा - पृथिव्यादीनि चत्वारि भूतानि स्थावरं जंगमं चेति । आकाशास्तिकाया द्वेधा लोकाकाशोऽलोकाकाशयेति । तत्रोपर्युपरि स्थितानां लोकानामन्तवर्ती लोकाकाशस्तेषामुपरि मोक्षस्थान मलोकाकाश: ।
---શાંકરભાષ્ય ભામતીવ્યાખ્યા પૃ૦ ૪૮૦
જીવે,
ભાવાર્થ-જીવાસ્તિકાયના ત્રણ ભેદ છે મુક્ત જીવા અને નિત્ય સિદ્ધ જીવે. આવી રીતે ત્રણ ભેદ જૈનના કાઇ પણ ગ્રન્થમાં યારે છે જ નહિ, ત્યારે તે લેકે એ આવું અસત્ય કેમ સેન્યુ હશે ? જીવના તા એ ભેદ છે-સ’સારી અને મુક્ત, આ પ્રમાણે પન્નવા, જીવાજી વાભિગમ વિગેરે સૂત્રમાં તથા જીવવિચાર વિગેરે પ્રકરણગ્રન્થામાં પણ છે, પરંતુ ઉપર્યુક્ત ત્રણ ભેદની પ્રરૂપણા તા મહા મિથ્યાત્વ માહુનીયના ઉદય સિવાય તેથી કદાપિ થઇ શકે જ નહિ, જયારે જૈનેતરના સજ્ઞ જેવા વામીજીને મૃષાવાદ સેવવાના સમય આવ્યા, ત્યારે તેઓના અનુયાયીઓ તા પેાતાની જાળ પાથવા માટે સેવે તેમાં કાંઇ પણ નવાઇ છે જ નહિ. આ તેમના મૃષાવાદ ઉપર અમારે તે કેટલ કરુણાભાવ જ છે. તથા પુન્દ્ગલના છ ભેદ છે-ચાર ભૂત, પાંચમુ સ્થાવર અને હું જંગમ. વાહ ! ધન્ય છે આવા પછ્ દનના વેત્તાઓને !! તે એને તે અઢાર ગજના લાંબે નમસ્કાર (!) થાઓ. જો તેએશ્રીએ લગાર માત્ર પણ દૃષ્ટિ ખોલીને વિચાર કર્યો હોત તેવી રીતે
Jain Educationa International
૧૮૧
For Personal and Private Use Only
www.jainelibrary.org