________________
જૈનદર્શન.
૧૭૭
-
-
-
આપ માને છે, ત્યારે એવી રીતે પ્રતિપાદન કરનારા આપ સ્યાદ્વાદને હઠાવવા કેવી રીતે ઉદ્યમશીલ થશે? કિચ, પૂર્વોક્ત એક અનેકરૂપ છે, તેને નીચેના લેક પણ પુરાવે આપે છે
मयूराण्डरसे यद्वद्वर्णा नीलादयः स्थिताः । सर्वेऽप्यन्योऽन्यसंमिश्रास्तद्वन्नामादयो घटे । ભાવાર્થ ઉપર આપી ગયા તે જ પ્રમાણે છે. भागे सिंहो नरो भागे योऽर्थो भागद्वयात्मकः । तमभाग विभागेन नरसिंह प्रचक्षते ॥
– વદર્શનસમુચ્ચય ટીકા (તર્ક રહસ્યદીપિકા) ૫૦ ૨૪૪ ભાવાર્થ-એક ભાગમાં સિંહના જે આકાર છે અને બીજા ભાગવિશેષમાં મનુષ્યના જે દેખાય છે, એવા બે ભાગ રૂપ પદાર્થને વિભાગરૂપથી અને ભાગ વિનાના નરસિંહ સ્વરૂપથી ઓળખાવવામાં આવે છે.
न नरः सिंहरूपत्वान्न सिंहो नररूपतः। शब्दविज्ञानकार्याणां भेदात जात्यन्तरं हि सः ॥
–ષદર્શનસમુચ્ચય ટીકા (તર્ક રહસ્યદીપિકા), પૃ. ૨૪૫. ભાવાર્થ-સિંહરૂપ હોવાથી તે વ્યક્તિ મનુષ્ય નથી અને મનુષ્યપણને તેમાં દેખાવ હોવાથી તે સિંહરૂપ પણ નથી, કિન્તુ શબદ, વિજ્ઞાન અને કાર્ય–આ ત્રણના ભેદને લઈને તે જાત્યન્તરરૂપ છે.
12
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org