________________
જૈનદર્શન.
રહે છે. એવા વિકલ્પાને અવકાશ મળતા હાવાથી ઉપર્યુક્ત તમામની ઉપપત્તિ કદાપિ થઈ શકવાની નહિ. માટે જરૂર અનેકાન્તવાદ માનવા જોઇએ. અને તે સ્વીકાર્યો સિવાય નીચેની વાતના ખુલાસા થવા અશકય છે, તે વાત લૈાક દ્વારા જણાવ વામાં આવે છે—
चित्रमेकमनेकं च रूपं प्रामाणिकं वदन् । योगो वैशेषिको वाऽपि नानेकान्तं प्रतिक्षिपेत् ॥ વીતરાગસ્તાત્ર ૫૦ ૮, Àા૦ ૮. ભાવાર્થ એક વસ્તુમાં પ્રામાણિકપણે નીલ, પીત, સફ઼ેદ, લાલ, કાળા વિગેરે પરસ્પર વિરૂદ્ધ એવા અનેક રૂપને માનનાર નૈયાયિક તથા વૈશેષિકદર્શનકારથી અનેકાન્તના પ્રતિક્ષેપ કદાપિ થઇ શકવાના નહિં.
૧૭૩
उत्पन्न दधिभावेन नष्टं दुग्धतया पयः ।
''
गोरसत्वात् स्थिरं जानन् स्याद्वादद्विट् जनोऽपि कः ? —અધ્યાત્મપનિષત્ ૧ અધિકાર, પૃ. ૪૪, લેાક ૪૪ ભાવા—પ્રથમ જે દૂધ હતું, તે દહીંરૂપથી ઉત્પન્ન થયુ અને રૂપથી નષ્ટ થયુ અને ગેરસપણું તેમાં ખાખર સ્થિર છે. આવી રીતે અનુભવસિદ્ધ ઉત્પાદ, વ્યય અને જૈવ્યરૂપ વસ્તુના પરિચાયક અનેકાન્ત ઉપર કોઈ પણ દ્વેષભાવ રાખી શકે ખરા ? અર્થાત કાઈ પણ નહિ.
जात्यन्तरात्मकं चैनं दोषास्ते समियुः कथम् ? | भेदेऽभेदे च येऽत्यन्तं जातिभिन्नव्यवस्थिताः ॥ —શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સ્તંભક ૭ મા, શ્લાક ૪૮,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org