________________
ne
તત્ત્વાખ્યાન.
ભાવા— અનેકાન્તવાદથી જ દરેક પદાથ ની વાસ્તવિક રીતે પ્રમાણ પૂર્વક વ્યવસ્થા થઇ શકે છે. એતાવતા પદ્મા ના વાસ્તવિક નિશ્ચય અનેકાન્તવાદીઓને જ નિયમથી થાય છે, એકાન્તવાઢિયાને નહિ~એ ખાસ ખ્યાલમાં રાખવુ.
તથા વિરોધ પણ તે હાઇ શકે કે જે ન્યાયયુક્ત હાય, પરન્તુ જ્યાં કેવલ ન્યાયની ગન્ધ ન હોય તે લેાકેાએ વિરોધ બતાવવા તૈયાર થવું તે તે માત્ર પેાતાની જડતા અથવા હેઠવાને જ પ્રકાશિત કરવા સમાન છે, તેસિવાય બીજું કંઈ પણ મજવાનુ છે જ નહિ, તે વાતને નીચેના બ્લેક સારી રીતે પુરવાર કરી આપે છે—
एवं न्यायाविरुद्धेऽस्मिन् विरोधोद्भावनं नृणाम् । व्यसनं वा जडत्वं वा प्रकाशयति केवलम् ॥ —શાસ્ત્રવાર્તાસમુચ્ચય રતત્રક ૭, શ્લેક ૩૪, પૃ. ૨૪. ભાવાથ ઉપર આવી ગયા છે. નૈયાયિક-વૈશેષિકના મત પ્રમાણે અનેકાન્તનું પ્રદર્શન.
ઇન્દ્રિયાના સમન્યથી ધૂમજ્ઞાન થાય છે અર્થાત્ આંખથી જોયા બાદ ધૂમજ્ઞાન થાય છે. અને તે દ્વારા અગ્નિનુ* અનુમાન કરાય છે. આ ઠેકાણે ઇન્દ્રિયેાના પદાર્થની સાથે જે સબન્ધ થયા, તેને તે પ્રત્યક્ષ પ્રમાણુરૂપ માને છે અને ધૂમજ્ઞાનને તેનું કુલ કહેવામાં આવે છે; તથા ધૂમજ્ઞાન પાતે પણ અગ્નિના જ્ઞાનની અપેક્ષાએ પ્રમાણુરૂપ છે, અને અગ્નિનુ` જ્ઞાન અનુમાન પ્રમા ણુનું ફૂલ છે. આ પ્રમાણે એક જ ધૂમજ્ઞાનમાં પ્રત્યક્ષનું કુલપણુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org