________________
ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે આદર્શ સાધુજીવનને ખ્યાલ જૈન સાધુ જેવાથી આપણને મળી આવે છે. પ્રાયઃ જૈનેતરસાધુઓ પિતાના આચાર-વિચારમાં અતિશય શિથિલ થયેલા જોવામાં આવે છે, તેમજ ત્યાગવૃત્તિને બદલે તેઓ મોજશોખમાં વધારે લુબ્ધ થતા જોવામાં આવે છે. જૈન દર્શનરૂપી પ્રસાદના પાયા અને ભીંતરૂપ દેવ અને ગુરુની વ્યાખ્યા આપણે ઉપર જોઈ ગયા. હવે તે પ્રાસાદના ભરૂપ ધર્મનું લક્ષણ વિચારવામાં આવે છે. “ સૂતો પ્રતત્તમતમારે ધરતીતિ ધર્મ: ” અથવા “ તુરતાપતwાળિયારબાદુ ધર્મ કરતે” અથવા તો “તોડમ્યુનિવરસિદ્ધિ: ર ધ એ પ્રમાણે ધર્મની સામાન્યરીતિથી જુદી જુદી વ્યાખ્યા આપવામાં આવે છે. ઉપર્યુક્ત વ્યાખ્યાઓને અર્થ એ છે કે-દુર્ગતિમાં પડતા આત્માને ધારણ કરી રાખે-દુર્ગતિમાં પડતું હોય તેમાંથી બચાવે તે “ધર્મ” કહેવાય છે. સાંસારિક તેમજ પારમાર્થિક કલ્યાણની જે વડે પ્રાપ્તિ થાય-સિદ્ધિ થાય તેને “ધ” કહેવામાં આવે છે. આ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ ત પર ઘણું કહી શકાય તેમ છે, પણ આ પ્રસ્તાવનાનું કલેવર વધી જવાના ભયથી તેમજ હજુ મુક્તિ અને સ્વાદ્વાદ પરત્વે કેટલુંક કથન કરવાનું હોવાથી આ તને વિશેષ ઉલેખ કરી વાચક વર્ગની ધીરજ દૂર કરવા ઈચ્છતું નથી. મુક્તિના સ્વરૂપમાં અને તે પ્રાપ્ત કરવાનાં સાધનમાં દર્શનકાર એકએકથી જાદા પડે છે. કઈ જ્ઞાન, ભક્તિ અને યોગને મુકિતસંપાદન કરવાનાં સાધન તરીકે ગણે છે, તે કોઈ સત, ચિત અને આનન્દને; જ્યારે કેટલાક મહેર, બંદગી અને ખેરને તેના સા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org