________________
જૈનદર્શન.
૧૫૮
ન્તરમાં તેને પિતા થયે અને કઈ ભવમાં બંને પરસ્પર ભાઈ થયા એથી એ સમજવાનું છે કે તેમાં નિરન્તર પિતાને જ વ્યવહાર થાય અથવા પુત્રને જ વ્યવહાર થાય એ નિયમ કદાપિ બાંધી શકાય જ નહિ. પરંતુ જે કાલમાં પુત્રને પરિણામ થયે હોય તે કાલની અપેક્ષાએ પુત્રપણાને વ્યવહાર અને જે કાલમાં પિતાને પરિણામ થયેલ હોય તે કાલમાં પિતાપણાને વ્યવહાર કરે. આ પ્રમાણે તે તે કાલની અપેક્ષાએ તે તે વ્યવહાર કરે જેવી રીતે ત્યાં પ્રસિદ્ધ છે તેમ પ્રકૃતિમાં પણ જે સમયે જે પરિણામ હેય તે સમયે તેમાં તેવા પ્રકારને વ્યવહાર કરે એ વાત પણ ન્યાયસિદ્ધ છે. એ પ્રકારે સવઅસત્તામાં પણ જાણે લેવું. માટે અમારે ત્યાં વ્યવહારલેપને પ્રસંગ પણ બિલકુલ નથી તે ખાસ ધ્યાનમાં રાખવું.
પૂ. સ્યાદ્વાદ માનવામાં પ્રમાણમાં પ્રમાણને, સર્વજ્ઞમાં અસર્વજ્ઞપણાને, સિદ્ધમાં અસિદ્ધપણને પ્રસંગ વિગેરે દેશે તે જરૂર આવવાના.
' ઉ. ઉપર્યુકત કથન પણ પોતાના બાલકને એકાન્તમાં બેસી સમજાવવા લાયક છે; પ્રામાણિક સભા ની મધ્યમાં બેસી બલવા લાયક નથી તે સમજાવવામાં આવે છે–પ્રમાણ પણ પિતાના વિષયમાં પિતાના સ્વરૂપથી પ્રમાણરૂપ છે અને અપ્રમાણના વિષયમાં અપ્રમાણરૂપથી અપ્રમાણરૂપ છે એ વાતને અમે સારી રીતે સ્વીકારીએ છીએ અને આપ જે પ્રમાણુના અવિષયમાં પણ તે રૂપથી પ્રમાણરૂપ માનતા હે તે આપની કેવળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org