________________
જૈનદર્શન.
વસ્તુમાં સત્ત્વ રહે છે, તેજ કાલમાં પદ્મવ્યાદિ ચતુષ્ટયને લઈને અસત્ત્વને પણ રહેવામાં કઇ પણ માધ જોવામાં આવતા નથી. ત્યારે તો શીતેષ્ણુની માફક સાથે નહિ રહેવા રૂપ ( સહાનવસ્થાન લક્ષણ ) પ્રથમ વિષના અવકાશ જ કયાં રહ્યા ? જેમ આપ લેાક ઘટમાં ઘટવસામાન્યને લઈને ઘટને સત્વરૂપ માના છે અને પટપણુ' ( પઢત્વસામાન્ય ) તેમાં નહિ રહે વાથી તેને લઈને ઘટને અસત્સ્વરૂપ માને છે. અર્થાત્ ઘટમાં અસત્ત્વ છે એમ કહેવામાં આપ લગાર માત્ર વિરેશધ દર્શાવતા નથી તેમ અમે પણ તેમાં સ્વરવરૂપથી સત્ત્વ અને પરરૂપી અસત્ત્વ માનવામાં લગાર માત્ર વિરાધના અવકાશ નથી એમ માનીએ છીએ, માટે શીતાગ્ગુની માફક પ્રથમ વાધ અત્ર છે જ નહિ. હવે રહ્યા વધ્યઘાતક નામના બીજો વિરોધ. તે પણ મત્ર સ‘ભવતા નથી તે વાત યુક્તિપૂર્વક સમજાવવામાં આવે છે.—
જ્યાં સપડાય ત્યાં નાળીઓ ન હાવા જોઈએ અને જ્યાં નાળીએ હાય ત્યાં સપને અવકાશ હાય જ કયાંથી કારણકે તેઓના પરસ્પર વધ્યું-ઘાતકપણાનેા સબન્ધ છે. સર્પ વધ્યું છે અને નેાળીએ ઘાતક છે. એટલા માટે આ
'નેવુ એક સ્થાનમાં અવસ્થાન સભવી શકતુ જ નથી. પરન્તુ અત્ર તેમ બિલકુલ નથી. જયાં સત્ત્વ જે અપેક્ષાએ રહેલ હાય ત્યાં તેથી બીજી અપેક્ષાએ અસત્ત્વને રહેવામાં કેઇ પણ જાતના ખાધ છે જ નહિ, ત્યારે વધ્યઘાતક વિરોધની આશંકા પણ બુદ્ધિશાલીના મનમંદિરમાં કેવી રીતે આવી શકે ? તે વાત ખાસ વિચારણીય છે, આ ઠેકાણે વિરાયતા દૂર રહો
Jain Educationa International
ne
For Personal and Private Use Only
www.jainelibrary.org