________________
જેનદર્શન.
૧)
નહિ. અથવા આકાશપુષ્પમાં પણ ઉત્પત્તિ વિગેરેને સંબ માનવાથી ત્રણ જગતની સત્તા તેમાં સિદ્ધ થવી જોઈએ. આવા દેથી બચવાની ખાતર જ આ માન્યતા કિપાકફલ જેવી છે એમ જાણી તેનાથી દૂર રહેવું.
પૂ. પૂર્વોક્ત દોષથી બચવાની ખાતર ઉત્પત્તિ વિગેરેને સંબન્ધ થયા પછી પદાર્થમાં સત્વ આવે છે, એવું તે અમે બિલકુલ માનતા નથી, કિન્ત પદાર્થમાં સત્વ તે પ્રથમથીજ સિદ્ધ છે.
'ઉ૦ પદાર્થમાં સર્વ પ્રથમથી જ સિદ્ધ છે એમ છે માનવામાં આવે તે સ્વરૂપથી જ્યારે તેમાં સત્ત્વ રહેલું છે, ત્યારે તેમાં ઉત્પાદ વિગેરેને સંબન્ધ વધ્યાપુત્ર સમાન થઈ જવાને કિચ, ઉત્પાદ વિગેરેમાં પણ બીજા ઉત્પાદ વિગેરેની અપેક્ષાએ સત્વ માનવામાં અનવસ્થા પણ જરૂર આવવાની
પૂ. પિતાની મેળે જ પદાર્થમાં સત્તવ રહેલ છે, પરંતુ બીજા કેઈની અપેક્ષાએ તેમાં સત્ત્વ આવેલ નથી એવી અમારી માન્યતા છે. માટે ઉપર્યુક્ત દેષ છેજ નહિ.
ઉ. આવી માન્યતામાં પણ ઉત્પાદ વિગેરે અજાગલ સ્તનની માફક નકામા ઠરવાના. કિંચ, ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ એ ત્રણ ભિન્ન વસ્તુ છે અને સત્ત્વ ભિન્ન વસ્તુ છે, એવી રીતે માનવામાં દષાપત્તિ તે તૈયાર જ છે, કેમકે ઉત્પાદન વિનાશ અને સ્થિતિના ચેગથી પદાર્થમાં સત્ય આવે છે, એવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org