________________
તસ્વાખ્યાન,
થઈ ગઈ તે માન્યતા પણ ભૂલભરેલી સમજવી, કારણ કે વીટને સર્વથા નાશ ત્યારે માની શકાય કે જ્યારે વીટીના વિનાશથી કઈ પણ ચીજ ન બની હેય. પરંતુ જ્યારે વીંટીનું તમામ સુવર્ણ કડામાં જેમનું તેમજ છે ત્યારે વીંટીને સર્વથા નાશ થયે એમ ક બુદ્ધિશાળી કહી શકે? આ ઉપરથી એ સમજવાનું છે કે વીટીને નાશ માત્ર વીંટીના આકારને નાશ પૂરતે જાણ. તેમ કહાની ઉત્પત્તિ પણ કડાના આકારની ઉત્પત્તિ પૂરતી સમજવી. જ્યારે વીંટી અને કડામાં સેનું એક જ છે, ત્યારે વીંટી અને કડું સુવર્ણના આકાર વિશેષ સિવાય બીજું કંઈ પણ નથી એ ખાસ ધ્યાનમાં રાખવું. આ કથનથી એ ભાવ નીકળે કે દરેક વસ્તુ ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ વાળી છે. હવે પ્રસંગોપાત પ્રથમ પદાર્થમાં સત્તા છે જ નહિ, કિન્ત ઉત્પાદ, અને વિનાશ વિગેરેનો સંબન્ધ થયા પછી તેમાં સવ આવે છે તેવી લેકેની માન્યતા સમજાવી, તે પછી તેનું નિરાકરણ કરવામાં આવે છે–
પૂ. સત્તાધોળાતુ સરવપૂ એ ન્યાયહેવાથી પ્રથમ કઈ પણ પદાર્થમાં સત્ત્વ છે જ નહિ, પરંતુ ઉત્પાદ, વિનાશ વિગેરેને એગ થયા પછી તેમાં સત્તા આવે છે..
ઉજે ઉત્પાદ વિગેરેને વેગ થયા પછી પદાર્થમાં સત્વ આવે છે, એમ માનવામાં આવે તે શશશૃંગમાં પણ ઉત્પાદ, વિનાશ વિગેરેને સંબન્ધ માનવાથી તેમાં પણ સત્વ આવવું લઈએ, કારણ કે તૈયાયિકના મતમાં સંબન્ધને તે તેટે છેજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org