________________
Ast
તત્ત્વાખ્યાન.
जे एगं जाणइ से सव्वं जाणइ । जे सव्वं जाणइ से एगं जाणइ ॥
ભાષા :—એક વસ્તુના જેટલા સ્વપર પર્યાય હાય તેટલા પર્યાયા સહિત જે એકને જાણે છે, તે તમામ પદાર્થોને જાણુકાર છે; અને જે તમામ સ્ત્રપર પાઁચ સહિત તમામને જાણું છે, તેજ ખરેખરા એક પદાના જાણકાર છે. નીચેના લેાક પણ આ વાતના પુરાવારૂપ છે
एको भावः सर्वथा येन दृष्टः सर्वे भावाः सर्वथा तेन दृष्टाः । सर्वे भावाः सर्वथा येन दृष्टाः एको भावः सर्वथा तेन दृष्टः ॥
Jain Educationa International
હારિભદ્રીય ષડ્યુનસમુચ્ચય પૃ॰ ૯૦
ભાવા ઉપર આવી ગયા છે.
सर्वे सर्वार्थवाचकाः दाक्षिपुत्रस्य पाणिनेः ।
પાતંજલ મહાભાષ્યમાં આ પ"ક્તિ છે, તેને પણ ભાવ એ જ છે કે સ શબ્દો સ અર્થના વાચક છે. એથી એ ભાવ નીકળ્યા કે જ્યાં સુધી સર્વ અની વાચકત્તાનુ વાસ્તવિક રીતે જ્ઞાન થાય નહિ, ત્યાં સુધી એક અર્થની વાચકતાનું પણ જ્ઞાન થવું અસંભવિત પ્રાય છે, દરેક વસ્તુરૂપ પ્રમેય અનન્તધમ યુક્ત છે અને પ્રમાણુને વિષય પણ તેજ વસ્તુ છે, તથાચ દરેક વસ્તુના દરેક ધર્માંતે દીદી અપેક્ષાએ
For Personal and Private Use Only
www.jainelibrary.org