________________
જનદર્શન.
૧૨૯
અમુકથી વિલક્ષણ છે. આ સરખાપણાના તરતમભાવથી તથા વિલક્ષણુપણાના તરતમભાવથી પશુ વિચાર કરતાં અન`ત સ્વપરધર્મીના અનુભવ થઇ શકે છે. તેમજ જાડાપણું, પાતળાપણુ સૂક્ષ્મપણું, ભાદરપણું, તીવ્રપણું, ચળકાટપણુ, સામ્યપણુ, વિશાળપણું, આધારપણું, આધેયપણું, સ્વપણું, સ્વામીપણું”, જન્યપણું, જનક!ણુ”, નિમિત્તપણુ', નૈમિત્તપણું, છકારકણ પ્રકાશ્યપણું, પ્રકાશકપણું, ઉપભેગપણુ, વાઘપણુ, વાહુકપણું, વધ્યપણું, ઘાતકપણુ, વિદેશીપણું' વિગેરે ધમેના પણ તરતમ ભાવથી વિચાર કરતાં અનન્ત સ્વપર પર્યાય સિદ્ધ થાય છે.
ઘડામાં જે જે ધર્માં કહેવામાં આવ્યા તેને વારવાર ઉત્પાદ, વિનાશ થતા હાવાથી અનન્તકાલમાં અનન્તવાર ઉત્પ પણ થયા, અનન્તવાર નષ્ટ પણ થયા અને મૂલ દ્રવ્યની અપે ક્ષાએ સ્થિર પણ રહ્યા-આ પ્રમાણે વિવક્ષા કરવાથી પણ સ્વપર ધર્મી અનન્તા સિદ્ધ થાય છે. તથા સ્વપર ધરૂપ ઉભયને એક કાલમાં એક શબ્દથી વ્યવહાર થવા અશક્ય હાવાને લીધે ઘડામાં અવક્તવ્યપણુ છે. તેને વિશેષ વિચાર સપ્તભંગ પ્રદીપમાં કરવામાં આવેલા હોવાથી અત્ર ટુ કાણુમાં જણાવવામાં આવ્યુ છે.
ઉપર પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ઘડામાં જે અનન્ત ધર્મો બતાવવામાં આવ્યા તે તમામ સાપેક્ષપણે રહેલા હાવાથી તેને પ્રતિપાદન કરનાર સ્યાદ્વાદને સ્વીકાર્યો સિવાય કદાપિ કોઇના પણ છુટકારા છેજ નહિ અને તે સિવાય અનન્ત
9
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org