________________
ર
પ્રમાણે દ્રવ્ય ધર્મ માર્ગમાં ખરચવું એવા ઉપદેશ જૈન ગ્રંથે શિવાય અન્ય સ્થળે મળવા મુશ્કેલ છે. રાજ્યાતિક્રમ ન કરવા, રાજાને માન આપવું' એ પશુ જૈન શાસનનાજ સિદ્ધાંત છે. આ ઉપરથી સમજી શકાય છે કે જૈનાના ઐહિક સાહિત્યમાં પણ નીતિને પ્રધાનપદ આપવામાં આવેલુ છે.
ઉપર્યુક્ત પ્રકારનું જેના પાસે સાહિત્ય હાવા છતાં જેના પાસે સાહિત્ય નથી, જે છે તે નિર્માલ્ય છે એવું કહેવાનુ કા વિદ્વાન સાહસ કરી શકે? અલખત એ વાત અત્ર કહેવી નિરથ ક નહિ ગણાય કે જૈને પાસે જેટલું સાહિત્ય છે, તેમાંના બહુજ થાડે! ભાગ હજી પ્રસિદ્ધ થયા છે, ઘણા ભાગ હજી ભડારોમાં છે. જેટલા ભાગ પ્રસિદ્ધ થયા છે, તેટલે પણ હજી અંતર વિદ્વાનેની સમક્ષ જોઇએ તેવી રીતે રજુ કરવામાં આવ્યે નથી.
વળી એક વાત એ છે કે કેટલાકાના માન્યતા એમ છે કે જૈન સાહિત્ય મનુષ્યને બાયલા બનાવે છે. આ વાત કેટલે અંશે પાયાસર છે તે આપણે વિચારીએ, જે લેાકેા આ આક્ષેપ કરે છે તે લેાકેા ‘ અર્દિત્તા પરમો ધર્મઃ ”એ સિદ્ધાં તના વાસ્તવિક અર્થ સમજતા નથી. તેઓ તે એમ સમજી બેઠા છે કે ‘દરેક કાર્ય કરવામાં હિંસા થાય છે,વાસ્તે કાઇ પણ જાતનું કાર્ય ગૃહસ્થે કરવું નહિ એમ જૈન સિદ્ધાંત કહે છે;કાઇ મારી જાય અથવા તેા આપણી આબરૂ જતી હોય, તે પણ એસી રહેવુ” આવા આક્ષેપ કરનારાઓએ જૈન ધમ'ના વધારે ઉંડા અભ્યાસ કર્યાં હાત તે તે આવે! આક્ષેપ કદી કરત નહિ. કેમકે જૈન શાસ્ત્રકારાએ તા સ્પષ્ટ રીત્યા નિવેદન કર્યું છે. કે સાધુઓ વધારેમાં વધારે ચા પાળે તા તે વીસ વિશ્વા જેટલી
.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org