________________
ર
અનન્ત થર્મો ઘડાના પ૨૫/યરૂપ જાણવા, પૌદ્ગલિક ઘડો પૃઅદ્રિષ્યના બનેલા હૈહાવાથી પૃથ્વી દ્રવ્યની અપેક્ષાએ તેમાં સત્ત્વ છે અને જલ વિગેરે બાકીના તમામ દ્વવ્યની અપેક્ષાએ તેમાં અસત્ત્વ છે. અતએવ પૃથ્વીપણુ' ઘડાને સ્વપર્યાય છે અને જલ વિગેરેના અનન્ત ધર્મો ઘડાના પરપર્યાયરૂપ છે. પાર્થિવ ઘડા પણ ધાતુના ખનેલા હોવાથી ધાતુપણું ઘટાના સ્વપર્યાય અને બાકીના તમામ ધર્મો પરપર્યાયરૂપ જાણવા. ધાતુના ઘડા પણુ સાનાના બનેલા હોવાથી સેાનાપણું ઘડાના સ્વપર્યાય અને રજત વિગેરેના ધર્મો ઘડાના પરપર્યાયરૂપ જાણવા. સેનાના ઘડો પણ ઘડેલા સોનાના અનેલા હોવાથી તે રૂપથી તેમાં સત્તા અને બીજા રૂપથી તેમાં અસત્તા છે. માટે ઘતિસુવણ પણુ ઘડાને સ્વપર્યાય અને અઘટિત સુવર્ણપણું વિગેરે ઘડાના પર પર્યાયરૂપ સમજવા, ઘડેલા સુવર્ણ ના ઘડા પણ જિનદત્તનું ઘડવાપણું ઘડાને સ્વપર્યાય અને દેવદત્ત વિગેરેનું અનાવવાપણું વિગેરે ઘડાના પર પર્યાયે જાણવા. જિનદત્ત મનાવેલ સોનાના ઘડા પણ વિલક્ષણ આકારવાળે હાવાથી વિલક્ષણ આકારપણુ' ઘડાના સ્વપર્યાય સમજવા અને તેથી બીજા આકારપશુ વિંગેરે થડાના ૫૨૫ર્યાંચા જાણવા, વિલક્ષણ ાકારવાળા ઘડા પણુ મધ્યમાં ગોળાકાર હોવાથી મધ્ય ગોળાકારપણુ' ઘડાને વપર્યાય. અને તેથી ખીજા આકારપણું વિગેરે ઘડાના પરપર્યાય જાણવા. મધ્યમાં ગોળાકારવાળા ઘડે પણ પાતાના આકારથી વિદ્યમાન છે, બીજાના આકારથી નથી; માટે સ્વાકાર ઘડાના સ્વપર્યાય કહેવાય અને બીજાના સાકાર ઘડાના પર
Jain Educationa International
તત્ત્વાખ્યાન.
For Personal and Private Use Only
www.jainelibrary.org