________________
૧૬
સ્વપર દ્રબ્યાદ્ધિ ચતુષ્ટયને લઈને દરેકની અંદર વસ્તુસત્તાના નિ ય થતા હાવાથી કાલ વિગેરેના ભેદને લઈને શીતપણું તથા તથા ઉપણું એકમાં માનવામાં કઈ પણ દોષ છે જ નહિ. કિંચ, કેટલેક ઠેકાણે ( રાજગૃહી વિ. પ્રદેશમાં) કુંડામાં રસા થાય તેવું ઘણું' ગરમ જલ હોય છે અને તેની પાસેના કુંડામાં ઘણુ કે ડુ પાણી હોય છે. આ વાત જ્યારે અનુભવસિદ્ધ છે. ત્યારે જલ કેવળ શીત જ છે, ઉષ્ણુ છે જ નહિ એમ કેવી રીતે માની શકાય ? અપરચ પુદ્ગલ સ્કધામાં પાંચ રૂપ, એ ગન્ધ, પાંચ રસ અને આઠ સ્પર્શે જયારે યુક્તિ અને પ્રમાણથી સિદ્ધ છે, ત્યારે જલના પુદ્ગલમાં કેવલ શીતળ સ્પજ છે એમ કડવા કયેા બુદ્ધિશાલી સાહસ કરી શકે ?
તત્ત્વાખ્યાન.
પ્રશ્ન કુડાના જલમાં ઉષ્ણુપણુ તા કાઇ વિલક્ષણ દ્રવ્યના સચેાગથી થયેલુ હોવાથી જલમાં ઉષ્ણુપણુ માનવામાં કાઈ પણ યુક્તિ છેજ નહિ.
ઉ॰ કુવા વિગેરેના જલમાં શીતપણુ પણ વિલક્ષણ દ્રવ્યના સચેાગથી આવેલ હેાવાથી શીતપણું પણ જલમાં માનવુ યુક્તિવિરૂદ્ધ છે એમ કેમ ન કહી શકાય ? કિચ, દરેક વસ્તુમાં અદ્રબ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ સત્ત્વ અને પરદ્રબ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ સત્ત્વ રહેલ છે એ વાતનુ વિવેચન સપ્તભંગી પ્રદીપમાં ખૂબ વિસ્તારપૂર્વક કરવામાં આવેલ છે. જલમાં પણ પેાતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ શીત અને ઉષ્ણુ સ્પર્શની સત્તા અને પરદ્રવ્ય, ક્ષેત્ર, ચાલ અને ભાવની અપેક્ષાએ અસત્તા પણ માનવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org