________________
સ્યાદ્વાદ નિરૂપણુ,
અનન્ત ધર્મવાળી વસ્તુમાં જે જે અપેક્ષાએ જે જે ધર્માં રહેલા હોય તે તે અપેક્ષાએ તે તે ધર્મોના જે સ્વીકાર કરવા તેને જૈનદર્શનકાર સ્યાદ્વાદ કહે છે. જેવી રીતે કપડામાં નિત્યત્વ, અનિત્યત્વ, સામાન્યત્વ, વિશેષત્વ, સત્ત્વ, સત્ત્વ, લાંખાપણું, ટુંકાપણુ, વિગેરે વિરુદ્ધ ધર્માં રહેવા છતાં પણ સાપેક્ષરૂપે માનવામાં કોઇ પણ જાતની અડચણુ છે જ નહિ.
જ
દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટીકરણ-કપડાનું જેવા પ્રકારનુ” સ્વરૂપ હોય તે રૂપથી તેમાં સત્ત્વ અને તેથી વિપરીત રૂપથી તેમાં અસત્ત્વ સમજવુ'. દરેક વસ્તુ પાતાંતાના સ્વરૂપથી સત હાય છે, નહિ કે ખીજાના સ્વરૂપથી; જે કપડું સૂતરનું અનેલ હાય તે તે અપેક્ષાએ સત્ હાય અને જે શણુ અગર રેશમ વિગેરેનું બનેલું હાય તે, તેની અપેક્ષાએ સત્ સમજવું. આ ઉપરથી એ ભાવ નીકળ્યે કે જે કપડુ' સૂતર વિગેરે જે દ્રવ્યથી અનાવવામાં આવ્યુ હોય; તે કપડામાં તે દ્રવ્યની સત્તા સમજવી, ખાકી તમામની તેમાં અસત્તા સમજવી. જો કે સત્ત્વ, અસત્ત્વ વિગેરે ધર્મો એકની અંદર માનવામાં ઉપલક દ્રષ્ટિથી વિરુદ્ધરૂપે ભાસે છે, તે પણ સાપેક્ષપણે માનવામાં વિચારશીલેાને ક’ઇ પણ વિરુદ્ધ જેવુ` છે જ નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org