________________
જૈનદર્શન.
૧૭
સાચી છે. જે ઈશ્વરે સાચે આત્મકલ્યાણને માર્ગ ન બતાર
વ્યે હેય તેને ઈશ્વર જ કેવી રીતે કહેવાય? શાસ્ત્રો પણ તે ઇશ્વરપ્રણીત કહેવાય, કે જે શાસ્ત્રમાં સમ્યગ્દર્શન, સમ્યગ-૧ જ્ઞાન, સમ્યગ્રચારિત્રરૂપ મેક્ષમાર્ગનું વર્ણન સારી રીતે કરવામાં આવ્યું હોય, એગનાં અંગેનું સ્વરૂપ પણ દ્રવ્ય-ભાવરૂપથી સમજાવવામાં આવ્યું હોય, અને જે કષ, છેદ, તાપદ્વારા સુવ ર્ણની માફક પરીક્ષામાં પાસ થયેલ હોય, સંસારના સાધક : અને બાધક, મેલના સાધક અને બાધકરૂપ માર્ગો જેમાં બતા : વવામાં આવ્યા હોય, કર્મોનું ખૂબ બારીક દષ્ટિથી નિરીક્ષણ કરી કર્મ, સ્વભાવ, ઉદ્યમ, કાલ, નિયતિરૂપ પાંચ કારણવાદનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય, પરસ્પર વિરોધને જેમાં અવ. ) કાશ ન હોય તથા જેમાં દરેક પદાર્થનું નિત્યાનિત્યરૂપથી વ્યવસ્થાપન કરવામાં આવ્યું હોય, તેમજ દરેક પદાર્થ સામા
વિશેષરૂપ, સ–અસરૂપ છે, એ પણ સાથે ભૂલવામાં ન આવ્યું હોય તે શાસ્ત્રો ઈશ્વરપ્રણીત સમજવાં બીજા નહિ.' જે વ્યક્તિ ક્ષણિકવાદ અને શૂન્યવાદનું જોરશોરથી પ્રતિપાદન કરવાવાળી હોય તે વ્યક્તિ પણ ઈશ્વરપણુને લાયક નથી. જે , કે ક્ષણિકવાદનું નિરાકરણ બૈદ્ધદર્શનની મીમાંસાના પ્રસ્તાવમાં , કરવામાં આવ્યું છે, તે પણ અત્ર પ્રકરણના વશથી કંઈક કરવું ? તે અસ્થાને ગણાશે નહિ.
ક્ષણિકવાદ માનવાવાળા બાદ્ધના મતમાં ફલની સાથે સાધકે સંબન્ધ બિલકુલ ઘટવાને નહિ, તેનું સ્પષ્ટીકરણ અસુક વ્યક્તિએ . અમુક વ્યક્તિને મારી નાખી, તે દ્વારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org