________________
જૈનદર્શન.
૧૦પ
વધ્યાપુત્ર જેવા આવા દેવેનું અવલંબન કરે જ નહિ. વાયુ સ્થિર થઈ જાય અર્થાત્ પવન તદન બંધ થઈ જાય, પર્વત પીગળીને પાણીરૂપ થઈ જાય, તમામ પાણી બળવા લાગી જાય તે પણ જે વ્યકિત રાગાદિષોથી ગ્રસ્ત હોય તે વ્યકિત દેવ તરીકે મનાવાને કઈ પણ રીતે લાયક છે જ નહિ. '
ઉપર જે રાગાદિ દૂષણનું વર્ણન કરવામાં આવ્યું, તે તમામ દેથી રહિત હોય અને યોગીન્દ્ર વિગેરે ત્રણે લેકના જીને પરમધ્યેયબુદ્ધિથી પૂજનીય, સ્તવનીય, ઉપાસનીય હોય તે પણ જે તેમાં યથાર્થવાદીપણું ન હોય તે તે કંઈ કામનું નથી, માટે ઈશ્વરમાં યથાર્થવાદીપણું સિદ્ધ કરવામાં આવે છે–પ્રમાણથી અવિધી ઉપદેશ દેવાપણું હોવાથી અહંન જ નિર્દોષ છે, બીજી કોઈ પણ વ્યક્તિ નહિ. જે નિર્દોષ ન હોય તેનું વચન પ્રમાણથી અવિરેધી પણ ન હય, જેમ કે રસ્તામાં ચાલવાવાળો મનુષ્ય. અર્ધન તેવા ન હોવાથી નિર્દોષ છે એમ જરૂર ખ્યાલમાં રાખવું. કિંચ, પ્રમાણથી અબાધિત એવા અભિમત તત્વના જાણ હેવાથી અહંન સર્વત્ર પ્રમાણથી અવિરોધી ઉપદેશને દેવાવાળા છે. જેનું અભિમત તવ પ્રમાણથી બાધિત થાય, તેમાં પ્રમાણથી અવિરેધી ઉપદેશ દેવાપણું પણ હોઈ શકે નહિ, સ્વાર્થીની માફક પ્રકૃતિમાં રેગની ચિકિત્સામાં પ્રામાણિક વૈદ્યાની માફક અહંનનું અભિમત અનેકાન્ત તરફ પણ પ્રમાણથી જ્યારે બાધિત થતું નથી, ત્યારે તે પ્રમાણથી વિરૂદ્ધ ઉપદેશને વાવાળા છે એમ કેમ ન માની શકાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org