________________
તસ્વાખ્યાન,
સિવાય કેટલાક ગૃહસ્થામાં પણ રાગ, દ્વેષ, મોહ વિગેરે દૂષણે ઓછા અંશે જોવામાં આવે છે. તેવી રીતે દેશથી ક્ષય થતો જેવાથી કંઈ વ્યક્તિવિશેષમાં તેને સર્વથા પણ ક્ષય જરૂર માન જોઈએકારણ કે જે જે પિગલિક પદાર્થો દેશથી નાશ થવાવાળા હોય છે, તેને સર્વથા નાશ પણ જરૂર હોય છે, સૂર્યને આચ્છાદન કરવાવાળી મેઘમાલાની માફક તે વાતને નીચેને કલેક પણ પુષ્ટિ આપે છે.
રેવાતો નારિનો માવા દૃષ્ટા નિવિદ્યુચરાઃ | मेघपकृत्यादयो यद्वदेवं रागादयो मताः ॥"
હારિભદ્રીયાષ્ટક પૃ. ૨.
ભાવાર્થ –મેઘની પંક્તિની માફક જે પદાર્થો દેશથી નાશ થવાવાળા હોય છે, તે સર્વથા નાશ થવાવાળા પણ જરૂર હોય છે. એવી રીતે રાગ દ્વેષ, મેહ વિગેરેમાં પણ જ્યારે દેશથી નાશ થવાને સ્વભાવ માનવામાં આવે, ત્યારે સર્વથા નાશ થવાને સ્વભાવ પણ તેમાં કેમ ન માની શકાય ? અને જેમાં તેને નાશ હોય તે જ વીતરાગ કહેવાય, માટે તેવી વીતરાગવ્યકિતમાં યથાર્થ વાદિપણું પણ કેમ ન સંભવી શકે? તે ખાસ વિચાર કરવા લાયક છે. કિચ, રાગ વિગેરેનો અભાવ જે વ્યક્તિમાં હોય તેને ઓળખવાના બે પ્રકાર સિવાય ત્રીજે કંઈ પણ પ્રકાર છે જ નહિ-એક તેમના ચરિત્રને અવલેવાથી અને બીજું તેમની મૂર્તિ જેવાથી. તેમાં અશ્વિનું અવલોકન તે ધર્મદેશના, - તત્વનિર્ણયપ્રાસાદ વિગેરે જેવાથી સહજ સમજી શકાય તેમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org