________________
૧૯
'
म्बकम्
અવસૂરિ વિગેરે લખે એમાં તેા કઇ નવાઇ જેવુ' નથી; પરંતુ બ્રાહ્મણ, મૌદ્ધ વગેરે અન્ય ઇ'નીયા કે જેઓ જૈન ધમ' પ્રતિ શત્રુભાવ વહન કરતા હતા, તેમનાં પુસ્તકો ઉપર જૈનાચા ટીકા લખે, તેમનાં પુસ્તકાનું સંરક્ષણ કરે એજ ખરેખર આ ચય —જનક છે. સાધારણ પુરુષ તા પોતાના વિરાધીનાં પુસ્તકા તરફ નજર પણ ન ↓ કે, તે પછી તેને હાથમાં તાલેજ શેને ? અને તેમ ડાવાથી તે તેના અભ્યાસ કરે એવી આશા પણ કેમ બાંધી શકાય ? ભાટલુંજ નહિ પણ તે ગ્રંથામાં રહેલા ગુણેા પ્રતિ અનુરાગ ધારણ કરી, તે ગ્રંથા ઉપર તે ટીકા લખે એવુ તે સ્વપ્ને પણ બને ખરૂં કે ? આ કાય' તે “ વસુધૈવ કુટુ ” અર્થાત્ સમસ્ત જગત એ મારૂ કુટુંબ છે. એવી મનહર દિવ્ય ભાવનાથી જેનુ હૃદય ભાવિત થયુ હોય તેજ કરી શકે. સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ એવાં પાંચ મહાકાળ્યા ઉપર જૈનાચાર્ચીએ ટીકા લખેલી છે. કાદ મરી, કાવ્યપ્રકાશ, અનઘ રાઘવ, રુદ્રઢના કાવ્યાલ’કાર, ન્યાયસાર, ન્યાય'દલી, મહાવિદ્યાવિડઅન વગેરે અનેક ગ્ર'થા ઉપર પણ જૈનાચાર્યોની ટીકા છે. વળી વિશેષમાં, બૌદ્ધના જખરજસ્ત ન્યાય ગ્રંથા જેવા કે–દિગનાગકૃત ન્યાયપ્રવેશક અને ધમે'ત્તરરચિત ન્યાયબિન્દુ ટીકા એ બેમાંના પ્રથમ ગ્રંથ ઉપર શ્રીહરિભદ્રસૂરિએ ટીકા અને બીજા ઉપર મલવાદીજીએ ટિપ્પન રચેલ છે. અન્ય દનીચેના ગ્રંથા ઉપર ટીકા લખી જૈનાચાએ તેમને વિભૂષિત કર્યાં છે. એટલુંજ નહિ, ૧ જુએ, દપ્તિના સામાનોવિ નાદ્વૈત જૈનમંદિરમ્ । મગધમાં મરે તે ગધેડા થાય, વગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org