________________
તત્વાખ્યાન
૫ટ વિગેરેમાં અને જિનદત્ત, ધર્મપાલ વિગેરેમાં એક બીજાની અપેક્ષા રાખવાવાળા અને પદાર્થને બંધ કરવાવાળા સહકારી ભાવથી ગોઠવાયેલા તથા બીજા પદમાં રહેલા વર્ગોએ કરેલા ઉપકારથી રહિત પરસ્પર પ્રેમભાવથી મળેલા વર્ગોને પદ કહે, વામાં આવે છે અર્થાત જે દ્વારા પિતાને ગ્ય અર્થનું જ્ઞાન થાય તે પદ કહેવાય.
વાકયનું નિરૂપણ. - પિતાને ઉચિત વાયાર્થીને બેધ કરાવવામાં સમર્થ તથા પરસ્પર કરેલ ઉપકારને અનુસરણું કરનાર બીજા વાક્યમાં રહેલ પની અપેક્ષા રહિત પદને સમુદાય તે વાકય કહેવાય અર્થાત જે પદો દ્વારા પિતાને સમ્યક પ્રકારે ઉચિત અર્થનું જ્ઞાન થાય તે પદના સમૂહને વાક્ય સમજવું.
શબ્દનું નિરૂપણ. - સ્વાભાવિક સામર્થ્ય તથા પિતે કરેલ જે સંકેત-કે આ પદથી અમુક અર્થ સમજે તે બે દ્વારા અર્થ બેધનું કારણ જે હોય તે શબ્દ કહેવાય. ભાવાર્થ-શબ્દમાં રહેલી અને અર્થનું પ્રતિપાદન કરવાવાળી રેગ્યતા નામની શક્તિને સ્વભાવિક સામર્થ્ય કહેવામાં આવે છે. અને આ વ્યક્તિનું નામ જિનદત્ત સમજવું ”એ જે પોતે કરેલા વિચારવિશેષ તે સંકેત કહેવાય છે. આવા પ્રકારના સ્વાભાવિક સામર્થ્ય અને સંકેત દ્વારા પદાર્થને બંધ કરાવવામાં જે નિમિત્તભૂત હાથ તે શબ્દ કહેવાય છે. તે શબ્દમાં પદ્યનું બધ કરાવવાનું
છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org