________________
જૈનદર્શન.
૮૧
વ્યાપ્તિના અવકાશ જ કયાં રહેવાના ? માટે પ્રત્યક્ષ ત જરૂર જૂદું માનવુ* જોઇએ.
ૐ શબ્દનું ઉચ્ચારણ ભવ્ય જીવના શ્રવણુગાચર થવાથી અનુ' સવેદન જ્યારે ખરાખર થાય છે, ત્યારે શબ્દમાં પશુ તમાશ વિચાર પ્રમાણે ન્યાસિના અવકાશ જ ક્યાં રહેવાનાં માટે આગમપ્રમાણે જૂઠ્ઠુ કેમ ન માનવું જોઈએ ?
પ્ર૦ ‘આવા પ્રકારના વિશેષ ચિન્હવાળી જે સેાનામહાર હાય તે સાચી કહેવાય, બીજી ખેાટી સમજવી' એવા પ્રકારના ઉપદેશની સહાયતાથી ચક્ષુરિન્દ્રય પોતે જ સાચા-ખોટાનેા નિશ્ ય જરૂર કરી લેશે, માટે ત્યાં વ્યાપ્તિની જરૂર નથી અને શબ્દજ્ઞાનમાં તેની જરૂર છે; માટે આગમપ્રમાણુ ન માનવું જોઈએ.
૦ જેટલા પનસસખ્ત હોય તે તમામ પનસરૂપ અર્થ ના વાચક છે ’ એવા પ્રકારની વાચ્યવાચક જ્ઞાનની સહાયતાને લઈને જ્યારે પાતે પનસશબ્દ તેવા પ્રકારના અને પ્રતિપાદન કરવામાં કુશલતા મેળવી શકે છે. તે કહેા કે અત્ર વ્યાપ્તિજ્ઞાનની મપેક્ષા રહે છે ખરી ? અર્થાત્ બિલકુલ નહિ; માટે જરૂર આાગમપ્રમાણુને જ કરૂં માનવું જોઈએ.
આપ્તના સ્વરૂપનુ નિરૂપણ.
રાગ, દ્વેષ, માહ વિગેરે દૂષણના સર્વથા ક્ષય થવા તે આપ્તિ કહેવાય. તેવા પ્રકારની આપ્તિ જેમાં વિદ્યમાન હોય તે આપ્ત કહેવાય. અર્થાત્ રાગ, દ્વેષ, મેહ વિગેરે દૂષણગણુથી સર્વથા રહિત વ્યક્તિવિશેષને આપ્ત કહેવામાં આવે છે.
6
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org