________________
જનદર્શન.
છે, જે કાર્ય ન હાય તે નિત્ય ડાય; જેમ શાકાશ. આ ઢષ્ટાન્ત વિપરીતવ્યક્તિરેકવાળુ' સમજવું. ઉપનય અને નિગમનનુ' જે સ્વરૂપ ખતાવવામાં આવ્યું છે, તેથી ઉલટુ જેનુ સ્વરૂપ હોય તે ઉપનયાભાસ અને નિગમનાભાસ સમજવા, તે ખને ઉદાહેરણ આપી સમજાવવામાં આવે છે કાપણું હાવાથી શખ્સ પરિણામી છે, જે જે કાય હાય તે તે પરિણામી હાય; જેમ કુભ.' આ ઠેકાણે પરિણામી શબ્દ કૃતક છે, જેમ કુંભ વિગેરે. આવા સ્થલમાં સાધ્યધર્મ પરિણામીના સાધ્યધ્વમિ માં અને સાધનધર્મના દૃષ્ટાન્તધમિમાં જે ઉપસ’હાર કરવા તે ઉપનયાભાસ કહેવાય. આ જ પ્રયાગમાં ‘પરિણામી હોવાથી શબ્દ કાર્ય છે, તે કારણ માટે કુલ પરિણામી છે. આ ઠેકાણે સાધનધર્મના સાધ્યમિમાં અને સાધ્યધર્મના દૃષ્ટાન્ત યમિમાં ઉપસ’હાર થતા હૈાવાથી નિગમનાભાસ સમજવા. અનાપ્તવચનના ઉપદેશથી ઉત્પન્ન થયેલ જે સાન તે આગમા ભાસ કહેવાય—સજ્ઞના સ્વરૂપને અને તેના ઉપદેશને સમજ્યાસિવાય મન:કલ્પિત ખેલનારના વાકયાની માફક ‘ પ્રત્યક્ષ જ એક પ્રમાણુરૂપ છે, બીજું કાઈ પણુ પ્રમાણુ છે જ નહિ? એવા જે પ્રમાણની સ’ખ્યાના નિયમ આંધવા તે સખ્યાભાસ કહેવાય. · વસ્તુ સામાન્યસ્વરૂપ જ છે, વિશેષરવરૂપવાળી નથી, અથવા વિશેષસ્વરૂપ જ છે, સામાન્યસ્વરૂપ નથી, અથવા સામાન્ય અને વિશેષ એ અને સ્વતંત્ર છે, કેટલાક પદાર્થોં કેવળ સામાન્યરૂપ જ છે અને કેટલાક વિશેષરૂપ જ
Jain Educationa International
For Personal and Private Use Only
L
www.jainelibrary.org