________________
જૈનદર્શન.
99
આવી રીતે વ્યાપ્તિ ન બતાવતાં અનિત્ય હોય તે કાર્ય હોય આવી વિપરીત વ્યાપ્તિ બતાવવા જે દષ્ટાનત આપવું તે વિપરીતાવ્ય કહેવાય. આ નવ ભેદ સાધમ્ય દષ્ટાન્તાભાસના બતાવવામાં આવ્યા. વૈધમ્યદષ્ટાન્તાભાસના પણ નવ ભેદે બતાવવામાં આવે છે. અસિદ્ધ સાધ્ય વ્યતિરેક, અસિદ્ધ સાધનવ્યતિરેક, અસિદ્ધ ઉભયવ્યતિરેક, સંદિગ્ધ સાધ્ય વ્યતિરેક, સંદિગ્ધ સાધન વ્યતિરેક, સંદિગ્ધ ઉભયવ્યતિરેક, અવ્યતિરેક, અપ્રદર્શિત વ્યતિરેક, વિપરીત વ્યતિરેક હવે તેનાં અનુક્રમે ઉદાહરણ તપાસીએ—પ્રમાણપણું હેવાથી અનુમાન પ્રમાણ બ્રાન્ત છે, જે બ્રાન્ડ ન હોય તે પ્રમાણ પણ ન હય, જેમ વનજ્ઞાન. ” આ ઠેકાણે સ્વપ્નજ્ઞાન-દષ્ટાન્તમાં પણ બ્રાન્તિની નિવૃત્તિ જ્યારે જોવામાં આવતી નથી, ત્યારે સાધ્યની વ્યતિરેક
વ્યાપ્તિની સિદ્ધિ પણ કયાંથી થાય? અને તે સિવાય આ દષ્ટાન્ત સાથ્થવ્યતિરેકનું છે, એમ પણ કેવી રીતે કહી શકાય? આ સાધવ્યતિરેક દષ્ટાન્નાભાસ સમજ. “પ્રમાણપણું હોવાથી દર્શનરૂપ નિર્વિકલ્પક જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણરૂપ છે, જે સાકાર ઉપગરૂપ સવિકલ્પકજ્ઞાન ન હોય તે પ્રમાણરૂપ પણ ન હોય, આનુમાનિક જ્ઞાનની માફક. આ ઠેકાણે આનુમાનિક જ્ઞાનરૂપ દષ્ટાન્તમાં પ્રમાણુની નિવૃત્તિ થતી નહિ. હવાથી અસિદ્ધસાધન વ્યતિરેકવાળું આ દષ્ટાન્ત સમજવું.
સવપણું હોવાથી શબ્દ નિત્યાનિત્યરૂપ છે, જે નિત્યાનિધ્ય ન હોય તે પદાર્થ પણ ન હોય, જેમ સ્તંભ, આ દષ્ટાન્તમાં પણ નિયાનિત્યપણાની નિવૃત્તિ થતી ન હોવાથી અસિદ્ધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org