________________
જૈનદર્શન
નિત્ય જ છે ' એમ જે ખેલવુ તે અનિષ્ટ સાધ્યધમ-વિશેષણનુ ઉદાહરણ જાણવું. આવી રીતે પ્રમાણાભાસના અનેક ભેદો પાતાના બુદ્ધિમલથી જાણી લેવા.
દૃષ્ટાન્તાભાસનુ નિરૂપણ.
સાધ દૃષ્ટાન્નાભાસના નવ ભેદ છે—સાધ્યધર્મ વિકલ, સાધનધમ નિકલ, ઉભયધ વિકલ, સદિગ્ધસાધ્યધર્મ વાળુ, સંદિગ્ધસાધનધર્મ વાળું, સદિગ્ધઉંભયધમ વાળુ, અનન્વય, અપ્રદશિતાન્વય, વિપરીતાન્વય. આ દરેક દૃષ્ટાન્તાભાસ ઉદાહેરણદ્વારા સમજાવવામાં આવે છેઃ
વ
‘દુઃખની માફક અમૂર્ત હાવાથી શબ્દ અટૈ રૂપેય છે.’ આ ઠેકાણે દુઃખરૂપ ઉદાહરણમાં અવૈજ્ઞેયરૂપ સાધ્ય નહિ રહેવાથી સાધ્યધવિકલાન્ત સમજવુ', કારણકે પુરુષના વ્યાપાર સિવાય દુ:ખ ઉત્પન્ન થાય જ નહિ; અને જ્યારે પુરુષના ખરાબ પ્રયત્નથી દુઃખ ઉત્પન્ન થાય છે, ત્યારે અપરુષેય કેવી રીતે કહી શકાય ? પરમાણુની માફક અમૂર્ત હોવાથી શબ્દ પારુષેય છે.' આ ઠેકાણે પરમાણુરૂપ દેશ્ચન્ત જ્યારે મૂર્ત છે, ત્યારે મૂત્તપણારૂપ સાધન તેમાં કેવી રીતે રહી શકે ? માટે પરમાણુ દેષ્ટાન્ત સાધનવિકલ સમજવુ', ' ઘડાની માફક અમૂર્ત હોવાથી શબ્દ અપરુષય છે.' આ ઠેકાણે ઘટ શ્રેષ્ટાન્તમાં અમૂત્તપણારૂપ સાધન અને અપારુષેય સાધ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org