________________
જૈનદર્શન.
વિદ્યમાનદશામાં જ હેતુની ઉપપત્તિ તે તાપપત્તિ અને સાધ્યની અભાવદશામાં હેતુની અનુપત્તિ તે અન્ય પપત્તિ. હવે તેનાં ઉદાહરણ આપવામાં આવે છે. જેમ-આ રસોડું ધૂમ સહિત અગ્નિવાળું છે. આ ઠેકાણે ધૂમની ઉત્પત્તિ અગ્નિ હોય તેજ થઈ શકવાની, અને અગ્નિ ન હોય તે ધૂમની ઉત્પત્તિ પણ નહિ જ થવાની. આ બંને હેતના પ્રગમાંથી જ્યાં જે ઘટે ત્યાં તે કર, એક સાથે બે પ્રયોગ કરવાની કંઈ પણ જરૂર નથી.
પ્રદરેકને સમજાવવાની ખાતર દષ્ટાન્ત વિગેરેને પ્રયોગ જરૂર કરવું જોઈએ.
ઉ૦ પક્ષપ્રાગ અને હેતુપ્રયોગ દ્વારા બુદ્ધિશાલિને જ્યારે સાધ્યનું જ્ઞાન થતું હોય ત્યારે તેને માટે દષ્ટાન્ત વિગેરેની કંઇ પણ જરૂર નથી એ સહજ સમજી શકાય તેમ છે.
પ્ર. હેતુ અને સાધ્યને જે અવિનાભાવ સંબન્ધ છે તેના નિર્ણય માટે દષ્ટાન્તપ્રગ કર જરૂર છે એમ ખાસ ખ્યાલમાં રાખવું.
ઉ, અવિનાભાવ સંબન્ધરૂપ વ્યાપ્તિજ્ઞાનને નિર્ણય તર્કપ્રમાણથી જ્યારે સિદ્ધ છે ત્યારે તેને માટે દષ્ટાન્તપ્રગની કંઈ પણ જરૂર નથી એ ખાસ વિચારવું. કિચ, પ્રત્યેક વ્યકિતમાં વ્યક્તિને નિર્ણય કરે અશક્ય હેવાથી બીજી વ્યક્તિમાં પણ વ્યાપ્તિના નિર્ણય માટે બીજું દૃષ્ટાન્ત આપવું પડશે અને દષ્ટાન્ત પણ વ્યાપ્તિરૂપ હોવાથી તેના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org