________________
જૈનદર્શન.
પદાર્થ અપ્રામાણિક છે, આવા પ્રકારની વ્યવસ્થા પ્રમાતા તર્કને પ્રમાણુરૂપ માન્યા સિવાય કેવી રીતે કરી શકે ? માટે તર્કને પ્રમાણ માન્યા સિવાય પ્રત્યક્ષમાં પણ ઘણી અડચણા આવવાની. તથા વ્યાપ્તિજ્ઞાનના ગ્રાહક તર્કના અભાવમાં જ્યારે પ્રત્યક્ષ અને અનુમાનના પ્રાણ ચાલ્યા ગયા, ત્યારે તે સિવાય પ્રમેયની વ્યવસ્થા કેવી રીતે થઈ શકવાની? આવા પ્રકારના સર્વ ઉપદ્રવથી બચવા માટે તર્ક પ્રમાણુ જરૂર માનવુ જોઇએ.
અનુમાનપ્રમાણનું નિરૂપણ.
સાધન વિગેરે સામગ્રીદ્વારા સાધ્યના જ્ઞાનને અનુમાન કહેવામાં આવે છે.
૧૫
ભાવા-સાધનનું ગ્રહણ અને વ્યાપ્તિનું સ્મરણ વિગેર મેળવ્યા માતુ જેવડે સાધ્ય જ્ઞાનને નિ ય થાય તે અનુમાન કહેવાય. અનુમાનના બે ભેદ્રુ છે. એક સ્વાથ્યનુમાન, બીજું પરાથૅનુમાન, કાઇપણ પ્રમાણદ્વારા હેતુના નિણૅય કરી વ્યાપ્તિના જે પ્રથમ તર્કથી વિચાર કરવામાં આવે છે તે તમામ સામગ્રીદ્વારા અર્થાત્ હેતુ અને વ્યાપ્તિનું સ્મરણ તે બંને દ્વારા જે સાધ્યનુ નિઃસંદેહ જ્ઞાન થાય તે સ્વાથ્યનુમાન કહેવાય.
હેતુનુ સ્વરૂપ.
સાધ્ય સિવાય જેની ઉત્પત્તિ થઇ શકેજ નહિ તે હતુ કહેવાય. અર્થાત્ સાધ્ય ધર્મ વગર ઉત્પન્ન ન થઈ શકે તે હેતુ સમજવા, પરન્તુ ઐદ્ધ લેાકાએ કલ્પિત ત્રણ રૂપે તથા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org